પ્રભુદાસ લીલાધરના વૈશાલી પારેખનું કહેવું છે કે હાલમાં નિફ્ટી કંસોલિડેટ થઈ રહી અને નેરો રેન્જમાં જોવા મળી રહી છે. હાલમાં ઇન્ટ્રે ડે લેવલ પર 17450નો સારો સપોર્ટ અને 17700નું રેઝિસ્ટેન્સ જોવા મળે છે. બેન્ક નિફ્ટીમાં 39000ના લેવલ પર સારો સપોર્ટ જોવા મળી રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં 14000-14200નો મૂવમેન્ટર્મ જોવા મળી રહ્યો છે.
જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ગૌરાંગ શાહનું કહેવું છે કે હાલના આંકડા અનુમાન કરતા થોડા નબળા આવ્યા છે. તેની સામે મોંધવારીના સ્તરથી આગલ અનુમના લગાવી શકે છે. ભારતની પરિસ્થિતિ બાકી અન્ય ઈમરજિંગ માર્કેટ ઘણા સારી છે. વિકાસ દર આંકડા માત્ર એક ક્વાર્ટર માટે સરખામણી ન કરવી જોઈએ લાંબા ગાળા માટે વિચારણા રાખવી જોઈએ.
ગૌરાંગ શાહનું કહેવું છે કે અપણું ફોક ભારતમાં માર્કેટ પર વધારે રહેવું જોઈએ ન કે વિદેશી માર્કેટ પર રહેવું જોઈએ. માર્કેટમાં ઉપરના સ્તર પર કરેક્શન આવું જોઈએ. આજે જે પ્રાકારે શરૂઆત તે પ્રકારથી થોડું પ્રોફિટ બુકિંગ આવશે. માર્કેટમાં શૉર્ટ ટર્મમાં સારુ રિટર્ન મળવાનું અનુમાન છે. સારી કંપનીમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો.
પ્રભુદાસ લીલાધરના વૈશાલી પારેખની પસંદગીના 2 Buy કૉલ
નઝારા ટેક: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹800, સ્ટૉપલૉસ - ₹600
જસ્ટ ડાયલ: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹680-700, સ્ટૉપલૉસ - ₹580
જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ગૌરાંગ શાહની પસંદગીના Buy કૉલ
આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.