કિરણ જાની અને આદિત્ય શાહની ટૉપ પિક્સ, જાણો કયા સ્ટૉકમાં દાવ લગાવા પર આજે થશે નફો - kiran jani and aditya shah top picks know which stocks to bet on will make a profit today | Moneycontrol Gujarati
Get App

કિરણ જાની અને આદિત્ય શાહની ટૉપ પિક્સ, જાણો કયા સ્ટૉકમાં દાવ લગાવા પર આજે થશે નફો

માર્કેટમાં 15000-15200નું કરેક્શન આવ્યું હતું. નિફ્ટીમાં 18000 સુધની તેજી જોવા મળી છે.

અપડેટેડ 05:10:51 PM Aug 23, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    જૈનમ બ્રોકિંગના કિરણ જાનીનું કહેવું છે કે માર્કેટમાં તેજી બાદ બે દિવસનું પ્રોફિટ બુકિંગ તેના બાદ રિકવરી થઈ છે જેથી માર્કેટમાં તેજી છે હજી નબળું નથી થયું. માર્કેટમાં 15000-15200નું કરેક્શન આવ્યું હતું. નિફ્ટીમાં 18000 સુધની તેજી જોવા મળી છે. ઉપરમાં 23.6 ટકાનું રિટ્રેસમેન્ટ છે. હાલમાં 17300ના લેવલ ધ્યાનમાં રાખવાનું રહેશે. જ્યા સુધી તેના નીચે નથી જતું ત્યા સુધી મેઝર ઘટાડો નથી જોવા મળે. બેન્ક નિફ્ટીમાં પણ સમાન ટ્રેન્ડ જોવા મળી રહ્યું છે.

    કિરણ જાનીનું કહેવું છે કે બેન્ક નિફ્ટીમાં 32400થી માર્કેટ વન વે 40000 આવ્યો તેના પર નજર રાખી શકો છો. બેન્ક નિફ્ટીમાં પણ 38000નો સપોર્ટ જોવા મળી રહ્યો છે. આજે નિફ્ટી-બેન્ક નિફ્ટી સપોર્ટ લઇને ઉફરની તરફ ટ્રેડ કરી રહ્યા છે. વિક્સ 16ની આસપાસ ટ્રેડ કરતો હતો તે હવે 19.50ની પાસે ટ્રેડ કરી રહ્યો છે. વિક્સ ઉપરની તરફ ટ્રેડ કરે છે. માર્કેટમાં કરેક્શન આવી ગયું છે.

    જેઆસટી ઇન્વેસ્ટમેન્ટના આદિત્ય શાહનું કહેવું છે કે માર્કેટમાં ઉતાર-ચઢાવ જોવા મળશે. માર્કેટમાં ધીને-ધીમે રોકાણ જાળવી રાખો. માર્કેટમાં એસઆઈપી રીતે રોકાણ કરતા રહો. ઑટો ઇન્ડેક્સમાં સારી ખરીદારી જોવા મળી રહી છે. હાલમાં આઈટી ઇન્ડેક્સમાં કરેક્શન જોવા મળી રહ્યું છે. આઈટી શેરમાં 3 વર્ષમાં દબાણ જોવા મળી શકે છે. માર્કેટમાં 100-200-300 અંકનો ઉતાર-ચઢાવા આવતી રહેશે. માર્કેટમાં આગળ વધવું જોઈએ.

    જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક

    જેઆસટી ઇન્વેસ્ટમેન્ટના આદિત્ય શાહની પસંદગીનો Buy કૉલ


    IRFC: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹40 (2-3 વર્ષ માટે)

    જૈનમ બ્રોકિંગના કિરણ જાનીની પસંદગીના 2 Buy કૉલ

    લ્યુપિન: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹800, સ્ટૉપલૉસ - ₹650

    પરાગ મિલ્ક ફૂડ્સ: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹125, સ્ટૉપલૉસ - ₹95

    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Aug 23, 2022 11:22 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.