બજારના બે એક્સપર્ટ સુદર્શન સુખાણી અને મિતેશ ઠક્કર પાસેથી જાણો કમાણી માટેના આજના મજબૂત કૉલ્સ - learn today strong calls for earnings from two market experts sudarshan sukhani and mitesh thakkar | Moneycontrol Gujarati
Get App

બજારના બે એક્સપર્ટ સુદર્શન સુખાણી અને મિતેશ ઠક્કર પાસેથી જાણો કમાણી માટેના આજના મજબૂત કૉલ્સ

મિતેશ ઠક્કરે Colgateમાં 1675 રૂપિયાના લક્ષ્ય માટે 609 રૂપિયા પર સ્ટૉપલોસની સાથે ખરીદારી કરવાની સલાહ આપી છે.

અપડેટેડ 05:21:41 PM Aug 30, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    અમારા સહયોગી ચેનલ CNBC-TV18ના એક્સપર્ટના ઈન-હાઉસ પેનલએ રોકાણકાર માટે આજે ટ્રેડ્સમાં ખરીદવા/વેચવા માટે શેરોની એક લિસ્ટ પસંદ કરી છે. જેમાં તેના દાવ સતત સારો નફો કમાવી શકે છે. નોંધપાત્ર છે કે ચેનલનું ઇન-હાઉસ પેનલ રોજના રોકાણની સહાયતા માટે આવી ટિપ્સ રજૂ કરે છે. આ ટિપ્સના એધાર પર રોકાણકારો તેમાં ટ્રેડ લઇને રોકાણકારો માંગે છે તો તમારી કમાણીની રણનીતિ બનાવી શકો છો.

    Earning.comના મિતેશ ઠક્કરની પસંદગીના કૉલ્સ

    Colgate-

    મિતેશ ઠક્કરએ કહ્યું કે કમાણી માટે કોલગેટના શેરોમાં 1675 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારી કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે તેમાં 1609 રૂપિયા પર સ્ટૉપલોસ લગાવો જોઈએ.

    Bharat Heavy Electricals Ltd (BHEL)-


    મિતેશ ઠક્કરએ કહ્યું કે કમાણી માટે BHELના શેરોમાં 63 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારી કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે તેમાં 57.50 રૂપિયા પર સ્ટૉપલોસ લગાવો જોઈએ. આ સ્ટૉકમાં ખરીદીની સલાહ છે.

    Laurus Labs-

    મિતેશ ઠક્કરએ કહ્યું કે કમાણી લૉરલ લેબ્સના શેરમાં 595 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારી કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે તેમાં 567 રૂપિયા પર સ્ટૉપલોસ લગાવું જોઈએ.

    L&T infotech-

    મિતેશ ઠક્કરએ કહ્યું કે કમાણી માટે એલએન્ડટી ઇન્ફોટેકના શેરમાં 4350 રૂપિયાના લક્ષ્યા સાથે વેચવાલી કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે તેમાં 4575 રૂપિયા પર સ્ટૉપલોસ લગાવો જોઈએ.

    Technical Analystના સુદર્શન સુખાણીની પસંદગીના કૉલ્સ

    Berger Paints-

    સુદર્શન સુખાણીએ બર્જર પેન્ટના શેરમાં 693 રૂપિયા પર સ્ટૉપલોસની સાથે ખરીદારી કરવાની સલાહ આપી છે.

    LIC Housing Finance-

    સુદર્શન સુખાણીએ એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સના શેરમાં ખરીદારી કરવાની સલાહ આપી છે. તેમણે તેમાં 387 રૂપિયા પર સ્ટૉપલોસ લગાવા કહ્યું છે.

    Voltas-

    સુદર્શન સુખાણીએ વોલ્ટાસના શેરમાં 990 રૂપિયા પર સ્ટૉપલોસની સાથે વેચવાલી કરવાની સલાહ આપી છે.

    Petronet LNG-

    સુદર્શન સુખાણીએ પેટ્રોનેટ એલએનજીના શેરમાં કરીદારી કરવાની સલાહ આપી છે. તેમણે તેમાં 215 રૂપિયા પર સ્ટૉપલોસ લગાવનું કહ્યું છે.

    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Aug 30, 2022 1:54 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.