આજે થોડી રિકવરી જોવા મળી, નિફ્ટીમાં 17200-17300ની આસપાસ સારો સપોર્ટ, અમિત ત્રિવેદીની પસંદગીના 2 બાય કૉલ - little recovery seen today good support around 17200-17300 in nifty 2 buy calls preferred by amit trivedi | Moneycontrol Gujarati
Get App

આજે થોડી રિકવરી જોવા મળી, નિફ્ટીમાં 17200-17300ની આસપાસ સારો સપોર્ટ, અમિત ત્રિવેદીની પસંદગીના 2 બાય કૉલ

માર્કેટમાં 800 અંકનો કરેક્શન જોવા મળ્યો તેના બાદ હવે માર્કેટ થોડો સ્થિર થતો જોવા મળશે.

અપડેટેડ 03:05:43 PM Aug 30, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીનું કહેવું છે કે જુન મહિના લો પરથી લગભગ 18 ટકાની તેજીજોવા મળી છે. ત્યારે બાદ થોડા દિવસોથી માર્કેટમાં થોડો ઉતાર-ચઢાવ જોના મળ્યો છે. એફઆઈઆઈના ઇન્ડેક્સ તરફથી પણ આપણે સેલ આંકડા જોવા મળી રહ્યા છે. ગઈકાલના દબાણ બાદ આજે સારી રિકવરી જોવા મળી રહી છે. નિફ્ટીમાં 17200-17300ની આસપાસ સારો સપોર્ટ ઝોન છે. આ સપોર્ટ ઝોનથી રિકવરી જોવા મળી રહી છે. માર્કેટમાં 800 અંકનો કરેક્શન જોવા મળ્યો તેના બાદ હવે માર્કેટ થોડો સ્થિર થતો જોવા મળશે. માર્કેટ નિફ્ટી 17500-17550ની આસપાસ થોડુ કંસોલિડેટેડ થઈ શકે છે.

    યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીની પસંદગીના 2 Buy કૉલ

    JK Cement: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹2950-3000, સ્ટૉપલોસ- ₹2600

    Indiabulls Hsg Fin: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹155, સ્ટૉપલોસ- ₹130

    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.


    ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Aug 30, 2022 11:27 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.