2-3 દિવસમાં ઇન્ડેક્સમાં મોટા કરેક્શનની શક્યતા, Niftyમાં 1-2 દિવસમાં 18000ના લેવલની શક્યતા: મેહુલ કોઠારી - major correction possible in index in 2-3 days 18000 level possible in nifty for 1-2 days mehul kothari | Moneycontrol Gujarati
Get App

2-3 દિવસમાં ઇન્ડેક્સમાં મોટા કરેક્શનની શક્યતા, Niftyમાં 1-2 દિવસમાં 18000ના લેવલની શક્યતા: મેહુલ કોઠારી

નિફ્ટીની સરખામણીમાં બેન્ક નિફ્ટીમાં વધારે ઘટાડો આવી શકે છે. બેન્ક નિફ્ટી ફ્યુચર 39150 પાર કરે તો તેના નીચે સેલ કરો.

અપડેટેડ 04:13:09 PM Aug 17, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    આનંદ રાઠી શેર્સના મેહુલ કોઠારીનું કહેવું છે કે નિફ્ટીમાં સતત 17800 પુટ ઓપ્શનમાં વદારો જોવા મળ્યો છે. આવતી કાલ શુધી 17800નો સારો સપોર્ટ રહેશે. હાલમાં કોઈ લેવલ નથી પરંતુ 18000ના લેવલને અનુમાન પર રાખે છે કે તેના ઉપર પણ જઈ શકે છે. અત્યાર માટે 1-2 દિવસ માટે 18000નો કોઇને કૉલ લોવો હોય આવતી કાલના એક્સપાયરી માટે તો 22 રૂપિયામાં મળે છે તેની ખરીદી કરી શકે છે.

    સતત બે સપ્તાહથી માર્કેટમાં ધીમી ગતિએ વધારો જોવા મળી રહ્યો છે. માર્કેટ એક કરેક્ટિવ ફેઝની તૈયારી કરે છે કારણે કે પ્રોફિટ બુકિંગ હોચ શકે છે. લગભગ નીચેથી 2800 અંકની તેજી જોવા મળી છે. મારા મતે 2-3 દિવસમાં ઇન્ડેક્સમાં એક મોટો કરેક્શન આવી શકે છે. એફએન્ડઓમાં કોઈ પણ રોકાણ નહીં કરે. 

    બેન્ક નિફ્ટીમાં વધારે આઉટપર્ફોર્મ કરે છે. જ્યારે પણ મૂવમેન્ટર્મ આવે છે તે કા તો ઉપરમાં હોય કે તો નીચેની તરફ હોય છે. નિફ્ટીની સરખામણીમાં બેન્ક નિફ્ટીમાં વધારે ઘટાડો આવી શકે છે. બેન્ક નિફ્ટી ફ્યુચર 39150 પાર કરે તો તેના નીચે સેલ કરો. બેન્ક નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે.

    આનંદ રાઠી શેર્સના મેહુલ કોઠારીની પસંદગીના 2 Buy કૉલ

    Axis Bank: હાલના સ્તર પર વેચો, લક્ષ્યાંક - ₹725, સ્ટૉપલૉસ - ₹785


    Britannia: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹3900, સ્ટૉપલૉસ - ₹3600

    ડિસ્ક્લેમર: આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.

    ડિસ્ક્લેમર: નેટવર્ક 18 મીડિયા એન્ડ ઈનવેસ્ટમેન્ટ લિમિટેડ પર ઈંડિપેંડેંટ મીડિયા ટ્રસ્ટનો માલિકીનો હક છે. તેની બેનફિશિયરી કંપની રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Aug 17, 2022 10:50 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.