જૈનમ બ્રોકિંગના કિરણ જાનીનું કહેવું છે કે હાલ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. માર્કેટમાં સારી રિકવરી જોવા મળી છે. હવે પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. હાલના માર્કેટ પર કોઈ પણ ડિપ આવે છે ત્યા આપણે ખરીદીની સલાહ મળી રહી છે. બેન્ક નિફ્ટીમાં પણ તેજી જોવા મળી છે. માર્કેટને આઉટપર્ફોર્મ કરી રહી છે. પીએસયુ બેન્કમાં તેજી જોવા મળી છે. આવનારા સમયમાં બેન્ક નિફ્ટી માર્કેટને આઉટપરફોર્મ કરી શકે છે.
કિરણ જાનીનું કહેવું છે કે ઇન્ટ્રા ડે અથવા વિકલી એક્સપાયરી તરીકે માર્કેટને જોઈએ તો જે રીતે હવે વિક્સ ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં 18000ના લેવલને બ્રેક કરીને ટ્રેડ કરી રહ્યા છે. વિકલી એક્સપાયરીના હિસાબથી 18100-18200 આ રેન્જની વચ્ચે માર્કેટની એક્સપાયરી આવી શકે છે. બેન્ક નિફ્ટીમાં 40500નો સારો સપોર્ટ છે. જ્યા સુધી 40500ની નીચે નથી જતો ત્યા શુધી 41000-41200ની આસપાસ જોવા મળી શકે છે.
નટરવાલ એન્ડસ સન સ્ટોક બ્રોકરના સમીર દલાલનું કહેવું છે કે માર્કેટમાં મજબૂતી છે. માર્કેટમાં એફઆઈઆઈના પૈસા આવે છે. સતત માર્કેટમાં ઉપર જતો જોવા મળી રહ્યો છે. જ્યારે સીપીઆઈ 7 ટકાની ઉપર આવે તો લેગે કે વ્યાદ દર નહીં વધે પરંતુ તે વધી શકે છે. આરબીઆઈ અનુમાન કરતા વધારે વ્યાજ દર વધારી શકે છે. ઈન્ડિયન માર્કેટમાં સારી મજબૂતી જોવા મળી રહી છે જેથી માર્કેટમાં પૈસા પણ આવે છે. આવક આવાને વેલ્યૂએશન કાતો અપગ્રેડ નહીં આપી શકે. મારા મતે માર્કેટ 16500-17000ની પાસે ટ્રેડ કરી શકે છે.
જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક
જૈનમ બ્રોકિંગના કિરણ જાનીની પસંદગીના 2 Buy કૉલ
BF યુટિલિટીઝ: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹550, સ્ટૉપલૉસ - ₹400 (1 મહિના માટે)
HDFC AMC: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹2250, સ્ટૉપલૉસ - ₹1980
નટવરલાલ & સન સ્ટોક બ્રોકરના સમીર દલાલની પસંદગીનો Buy કૉલ
PFC: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹150
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.