નિફ્ટીમાં 17730ના લેવલ પર મૂવ થઈ રહ્યા, બેન્ક નિફ્ટીમાં 39350ના લેવલની નીચે મૂવમેન્ટ: ધ્વની પટેલ - moving to 17730 level in nifty movement below 39350 level in bank nifty dhwani patel | Moneycontrol Gujarati
Get App

નિફ્ટીમાં 17730ના લેવલ પર મૂવ થઈ રહ્યા, બેન્ક નિફ્ટીમાં 39350ના લેવલની નીચે મૂવમેન્ટ: ધ્વની પટેલ

છેલ્લા 2 કલાકથી સાઈવેઝ ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે. નીચેની તરફના લેવલ બ્રેક કરવા ખૂબ મહત્વના રહેશે.

અપડેટેડ 02:41:18 PM Aug 18, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    Finversifyના ધ્વની પટેલનું કહેવું છે કે નિફ્ટીમાં આજે સ્ગશિસ સાઈડનો મૂવ જોવા મળી રહ્યો છે. ઇન્ડેક્સ સ્પેશિફિક તેજી તરફ મૂવ બની રહ્યો છે. નીચેથી વધારે લેવલની મૂવમેન્ટર્મ નિફ્ટીમાં જોવા મળશે. આજે ડેઝે લો બનાવ્યા છે તો હજી પણ નીચેમાં તેજી જોવા મળી શકે છે. નિફ્ટીમાં 17730ના લેવલ જોવા મળી રહ્યા છે. હાલમાં તેજીનો વ્યૂ જોવા મળી રહ્યો છે. હાલમાં નિફ્ટીમાં રોકાણની તક બની રહી છે.

    ધ્વની પટેલનું કહેવું છે કે બેન્ક નિફ્ટીમાં પણ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. બેન્ક નિફ્ટીમાં 39350ના લેવલની નીચે ફરીથી મૂવ કરી રહી છે. બેન્ક નિફ્ટીમાં ફરીથી નીચેની તરફ લેવલ મળે છે તો 39100 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. છેલ્લા 2 કલાકથી સાઈવેઝ ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે. નીચેની તરફના લેવલ બ્રેક કરવા ખૂબ મહત્વના રહેશે. નિફ્ટીમાં 17900નો કૉલ ઓપ્શન જોવા મળે છે.

    Finversifyના ધ્વની પટેલની પસંદગીના 2 Buy કૉલ

    L&T: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1903-1915, સ્ટૉપલૉસ - ₹1869

    NMDC: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹124.75, સ્ટૉપલૉસ - ₹115.50


    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    ડિસ્ક્લેમરઃમનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Aug 18, 2022 2:41 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.