નિફ્ટીમાં 17350 ખૂબ મહત્વનો સપોર્ટ, સુદીપ શાહની પસંદગીના 2 બાય કૉલ - nifty 17350 very important support 2 buy calls of sudeep shah choice | Moneycontrol Gujarati
Get App

નિફ્ટીમાં 17350 ખૂબ મહત્વનો સપોર્ટ, સુદીપ શાહની પસંદગીના 2 બાય કૉલ

છેલ્લા 2-3 દિવસમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. હવે ફરિ આ ટ્રેન્ડ આવી રહી છે.

અપડેટેડ 10:05:38 AM Aug 24, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    એસબીઆઈ સિક્યોરિટીઝના સુદીપ શાહનું કહેવું છે કે આજે સવારથી જે અપ મૂવ જોવા મળ્યો છે તે સપોર્ટ 17350ના ઝોનથી એક રિવર્શલ જોવા મળ્યું છે. જ્યારે 16000 થી રિવર્શલ માર્કેટ 18000 સુધી જોવા મળ્યું હતું. તે બાદ 21 ડીએમઆઈને પાર કર્યા પણ 18000ના અપમૂવ 21 ડીએમઆઈને ફરી રિટેસ્ટ નથી કર્યું. છેલ્લા 2-3 દિવસમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે.

    હવે ફરિ આ ટ્રેન્ડ આવી રહી છે. નીચેથી તેજી 15200-18000 સુધી તેનું આ રિટ્રેસમેન્ટ હતું. હાલમાં 23 ટકાના રિટ્રેસમેન્ટથી રિબાઉન્ડ આવ્યો છે. હજી ઘટાડો આવશે તો ખરીદારીનો ટ્રેન્ડ બને છે. નિફ્ટીમાં 17350ના સ્ટૉપલોસ સાથે 17750-17800ના લક્ષ્ય માટે ખરીદારી કરી શકો છો. નિફ્ટીમાં 17350 ખૂબ મહત્વનો સપોર્ટ બની રહ્યો છે.

    આજના 2 BUY કૉલ જેમાં છે જોરદાર કમાણીની તક

    M&M: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1310-1325, સ્ટૉપલૉસ - ₹1240

    Bank of Baroda: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹130, સ્ટૉપલૉસ - ₹118


    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Aug 23, 2022 3:14 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.