એક્સપાયરીના દિવસે નિફ્ટી-બેન્ક નિફ્ટીમાં રેન્જમાં કારોબાર, Finversifyના ધ્વની પટેલના Buy કૉલ - nifty-bank nifty trades in range on expiry finversify dhwani patel buy call | Moneycontrol Gujarati
Get App

એક્સપાયરીના દિવસે નિફ્ટી-બેન્ક નિફ્ટીમાં રેન્જમાં કારોબાર, Finversifyના ધ્વની પટેલના Buy કૉલ

બેન્ક નિફ્ટીમાં હજી પણ ઉપરની તરફ 39700-39800 સુધીના ટારગેટ જોવા મળી રહ્યા છે.

અપડેટેડ 07:11:47 PM Aug 25, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    Finversifyના ધ્વની પટેલનું કહેવું છે કે નિફ્ટીમાં અપ મૂવ જોવા મળ્યો છે, પરંતુ મૂવમેન્ટર્મ નથી મળ્યું. નિફ્ટીમાં એક રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે. ઉપર-નીચે કોઈ ડાયરેક્ટ મૂવ નથી જોવા મળી રહ્યું. નિફ્ટીમાં હાઈ બન્યા છે તેને ધ્યાનમાં રાખવાનું રહેશે. કારણે કે ઉપરમાં મૂવમેન્ટ જોવા મળી રહ્યા છે. અવતીકાલે પણ નિફ્ટી વધારે બુલિશ મૂવ ચાલુ રાખશે. નિફ્ટીમાં 17750ના લેવલ હજી પણ રઝિસ્ટેન્સ તરીકે કામ કરી રહ્યો છે.

    બેન્ક નિફ્ટમાં ફ્લેટ ટૂ પોઝિટીવી સાઈટમાં આજે એક મૂવમેન્ટર્મ જોવા મળી રહ્યું છે. બેન્ક નિફ્ટીમાં થોડી મજબૂત નબળી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટીમાં પણ બુલિશ સાઈડનો વ્યૂ સતત ચાલુ થતો જોવા મળી રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં હજી પણ ઉપરની તરફ 39700-39800 સુધીના ટારગેટ જોવા મળી રહ્યા છે. પરંતુ જે હાઈ બન્યા છે તેને પાર કરવાનું ખૂબ જરૂરી છે. તેના બાદ લાંબા ગાળા માટે રોકાણ કરી શકો છો. નિફ્ટીમાં પણ દબાણ જોવા મળી રહ્યો છે તો મારા મતે નિફ્ટીમાં પોઝિટીવી મૂવમેન્ટ જોવા મળી રહ્યો છે.

    Finversifyના ધ્વની પટેલની રોકાણની રણનીતિ

    HDFC Life: ખરીદો, લક્ષ્યાંક - ₹604, સ્ટૉપલૉસ - 565

    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.


    ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Aug 25, 2022 2:48 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.