માર્કેટ એક્સપર્ટ રાજન શાહનું કહેવું છે કે બજારને 233 પ્લાઇન્ટની આસપાસ ગેપ ડાઉન ઓપનિંગ થતું જોવા મળ્યું છે. હાલમાં 17326ની આસપાસ ટ્રેડ થઈ રહી છે. માર્કેટમાં 17300નું હરડલ છે. આ સપ્તાહમાં ગેપ ડાઉન થતું જોવા મળશે. જેની અંદર 17170ની આસપાસ નિફ્ટીને ઓપન થતા જોવા મળ્યું. હવે નિફ્ટી ગેપ ફિલ કરવાની કોશિશ કરશે. તેમાં 17400 સુધીને ઉછાળો જોવા મળી શકે છે. આ સપ્તાહમાં આંકડામાં થોડું દબાણ જોવા મળી રહ્યું છે.
રાજન શાહનું કહેવું છે કે નિફ્ટી 17400 સુધી ઉપર જતો જોવા મળી શકે છે. હાવમાં તેજીનો વેપાર ચાલું રાખવાનો રહેશે. નિફ્ટીમાં ખરીદીની સલાહ સાથો આગ વધવાનું રહેશે. જ્યા સુધી 17180 સુધીનો ઘટાડો આવે તો ત્યાથી લાંબા ગાળામાં રહેવાનું રહેશે. નિફ્ટીમાં 17070નો સ્ટૉપલોસની સાથે 17370-17470ના લક્ષ્ય સાથે ખરીદી કરવાની સલાહ બની રહી છે.
રાજન શાહનું કહેવું છે કે બેન્ક નિફ્ટીમાં સારી તેજી બની રહી છે. બેન્ક નિફ્ટીમાં 37630નો સારો સપોર્ટ બની રહ્યો છે. જ્યા સુધી બેન્ક નિફ્ટીમાં 37700-37800ના લેવલ ના તૂટે ત્યા સુધી મંદીથી થોડું દૂર રહેવું જોઈએ. બેન્ક નિફ્ટીમાં 38200-38000 ની વચ્ચે આવે ત્યા સુધી લાંબા ગાળમાં રોકાણ કરો. બેન્ક નિફ્ટીમાં 36600નો સ્ટૉપલોસ રાખવાની સલાહ છે. બેન્ક નિફ્ટીમાં 38700-39000ના લેવલ આવતા જોવા મળી શકે છે. નિફ્ટી કરતા બેન્ક નિફ્ટીમાં સારી તેજી જોવા મળી રહી છે.
માર્કેટ એક્સપર્ટ રાજન શાહની પસંદગીના 2 Buy કૉલ
BEL: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹316, સ્ટૉપલોસ- ₹300
HDFC Bank: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1470-1500, સ્ટૉપલોસ- ₹1400
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.