kush ghodasara.com ના કુશ ઘોડાસરાનું કહેવું છે કે છેલ્લા બે દિવસથી મજબૂત બ્રેક આઉટ 17780 વાર વાર રજિસ્ટેન્સ હતો. છેલ્લા બે દિવસમાં 17780ના ઉપર બંધ આપ્યો છે. માર્કેટમાં શૉર્ડ ટર્મમાં 18200-18400ની વચ્ચે માર્કેટ ટ્રેડ કરી શકે છે. ખાસકરીને નિફ્ટીમાં 18400 સુધીના લેવલ જોવા મળી શકે છે. આઈટી સ્ટૉકમાં તેજી જોવા મળી શકે છે. બેન્ક નિફ્ટીમાં આઉટ પરફોર્મ જોવા મળી રહ્યું છે. આ લેવલે થોડું નબળું જોવા મળી રહ્યું છે.
કુશ ઘોડાસરાનું કહેવું છે કે બેન્ક નિફ્ટીમાં 40200 મબજૂત સપોર્ટ છે અને 41200નો લક્ષ્ય રાખ્યો છે. બેન્ક નિફ્ટીમાં ઇન્ડેક્સ સ્પેશિફિક ટ્રેડિંગની સલાહ નહીં રહેશે. સ્ટૉક સ્પેશિફિક મિડકેપમાં ટ્રેડ કરી શકો છો. જ્યારે ઇન્ડેક્સ સ્પેશિફિક ટ્રેડ કરો તો નિફ્ટીમાં વધારે સેફ છે. નિફ્ટીમાં 17850નો સ્ટોપલોસની સાથે 18400ના લક્ષ્ય માટે રોકાણની સલાહ બની રહી છે.
KUSHGHODASARA.comના કુશ ઘોડાસરાની પસંદગીના 2 Buy કૉલ
Info Edge: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹4520, સ્ટૉપલૉસ - ₹4280
Reliance: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹2780, સ્ટૉપલૉસ - ₹2520
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.