નિફ્ટીમાં બ્રેકઆઉટ બાદ પોઝિટીવ મૂવ, બેન્ક નિફ્ટીમાં 14.50 ટકાની તેજી, જાણો એક્સપર્ટના બાય કૉલ - positive move after breakout in nifty 1450 percent rise in bank nifty know expert buy call | Moneycontrol Gujarati
Get App

નિફ્ટીમાં બ્રેકઆઉટ બાદ પોઝિટીવ મૂવ, બેન્ક નિફ્ટીમાં 14.50 ટકાની તેજી, જાણો એક્સપર્ટના બાય કૉલ

માર્કેટમાં ઉતાર-ચઢાવ તો જોવા મળશે. માર્કેટમાં ઑટો, લેન્ડર્સ, ફાર્મા, આઈટી સેક્ટરમાં રોકાણ જાળવી રાખો.

અપડેટેડ 03:02:10 PM Aug 10, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    dhavalpvyas.comના ધવલ વ્યાસનું કહેવું છે કે નિફ્ટીમાં 10.50 ટકાની તેજી જોવા મળી રહી છે. નિફ્ટીમાં છેલ્લા 4-5 દિવસમાં એક રેન્જમાં ફસાયા છે. નિફ્ટીમાં બ્રેકઆઉટ આવ્યા બાદ અનુમાન જેવો મૂવ નથી જોવા મળ્યો. હજી પણ થોડી પોઝિટિવીટી જોવા મળશે. અને કોઈ પણ ઘટાડામાં ખરીદીની સલાહ રહેશે. આજની ઓપનિંગ પહેલા બેન્ક નિફ્ટમાં 14.50 ટકાની તેજી બતાવી રહી હતી.

    જેએસટી ઇન્વેસ્ટમેન્ટના આદિત્ય શાહનું કહેવું છે કે પરિણામ અનુમાન મુજબ નથી જોવા મળ્યો. હાલમાં મોંધવારીની અસર જોવા મળી રહી છે. માર્કેટમાં ઉતાર-ચઢાવ તો જોવા મળશે. માર્કેટમાં ઑટો, લેન્ડર્સ, ફાર્મા, આઈટી સેક્ટરમાં રોકાણ જાળવી રાખો. સ્ટૉક સ્પેશિફિકમાં રોકાણની સારી તક બની રહી છે.

    જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક

    dhavalpvyas.comના ધવલ વ્યાસની પસંદગીના 2 Buy કૉલ

    સિટી યુનિયન બેન્ક: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹182, સ્ટૉપલૉસ - ₹171


    એલ્ગી ઈક્વીપ: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹480, સ્ટૉપલૉસ - ₹442

    જેએસટી ઇન્વેસ્ટમેન્ટ્સના આદિત્ય શાહની પસંદગીનો Buy કૉલ

    એલએન્ડટી ઇન્ફોટેક: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹8000 (1-2 વર્ષ માટે)

    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Aug 10, 2022 11:30 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.