આનંદ રાઠી શેર્સના મેહુલ કોઠારીનું કહેવું છે કે નિફ્ટીમાં 5-6 ટ્રેડિંગ શેસનમાં મૂવમેન્ટર્મ નિફ્ટી ક્લોઝિંગ પર હતી પરંતુ ધીરે-ધીરે ઉફર નતી તરફ જતો જોવા મળી રહ્યો હતો. સાથે વિક્સ પર નજર કરો તો છેલ્લા 5-6 ટ્રેટિંગ શેસનમાં વિક્સ નીચેથી ઘણો ઉપર આવ્યો છે. માર્કેટમાં કઈક વધ-ઘટી થઈ રહી છે કે લોકો ઓપ્શન મોંઘા ભાવ પર પણ લઇ છે. હાલમાં માર્કેટમાં પ્રોફિટ બુકિંગનો સિનારિયો આવી શકે છે. માર્કેટમાં હળવો રહેવાની સલાહ બની રહી છે. હાલમાં નિફ્ટીમાં 17500-17600નો ઝોન ખૂબ મજબૂત રહેશે. નિચેમાં 17100-17000ની પ્રોફિટ બુકિંગ ક્યારે પણ આવી શકે છે.
બેન્ક નિફ્ટી પર નજર કરે તો બેન્ક નિફ્ટીમાં એક સાર્પ પેટનમાં હતી તે 38000 આગળ યથાવત રહી છે. બેન્ક નિફ્ટીમાં આઈસીઆઈસીઆઈ બેન્કમાં આઉટપર્ફોર્મ કરી રહ્યો છે. અન્ય સ્ટૉકમાં થોડું દબાણ જોવા મળ્યું છે. તેમાં પ્રોફિટ બુકિંગ આવી શકે છે. આગળ 38500-39000ના મજબૂત લેવલ બની રહ્યા છે. બેન્ક નિફ્ટમાં નીચેની તરફ 38000નો સારો સપોર્ટ બની રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં 37500 સુધી પુલ બેક બનવાની સંભાવના છે.
આનંદ રાઠી શેર્સના મેહુલ કોઠારીના પસંદગીના સ્ટૉક્સ
Sun Pharma| ખરીદો, સ્ટૉપલોસ - ₹960, લક્ષ્યાંક - ₹895
Nifty 50| વેચો, સ્ટૉપલોસ - ₹17100, લક્ષ્યાંક - ₹17700
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)