બેન્ક નિફ્ટીમાં 40200ની આસપાસ પ્રોફિટ બુકિંગની શક્યાતા, જાણો એક્સપર્ટના Buy કૉલ - profit booking possible around 40200 in bank nifty know expert buy call | Moneycontrol Gujarati
Get App

બેન્ક નિફ્ટીમાં 40200ની આસપાસ પ્રોફિટ બુકિંગની શક્યાતા, જાણો એક્સપર્ટના Buy કૉલ

નિફ્ટીમાં 17500-17400ના લેવલ સારા જોવા મળી રહ્યા છે. બેન્ક નિફ્ટીમાં 38800-39000ના લેવલ પાસે ફ્રેશ ખરીદી કરી શકો છો.

અપડેટેડ 03:33:27 PM Sep 06, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    જૈનમ બ્રોકિંગના કિરણ જાનીનું કહેવું છે કે ગઈકાલે પણ માર્કેટમાં અપ સાઈટ તેજી જોવા મળી હતી. માર્કેટ નીચેના લેવલ પરથી ઉપર આવ્યો છે. નિફ્ટીમાં 17700-17800નું રેઝિસ્ટેન્સ ઝોન જોવા મળ્યો હતો. બેન્ક નિફ્ટીમાં પણ 40000ના લેવલ જોવા મળી શકે. બેન્ક નિફ્ટીમાં 40200ની આસપાસ પ્રોફિટ બુકિંગ આવી શકે છે.

    કિરણ જાનીનું કહેવું છે કે બેન્ક નિફ્ટીમાં 39700-39600ના આસપાસ સપોર્ટ જોવા મળી શકે છે. જે તેની નીચે સસ્ટેન થાય તો 39500 પર પુટ રાઈટિંગ આપણે જોવા મળી શકે છે. વિક્સમાં પ્રોફિટ બુકિંગ બજી થોડું થઈ શકે છે. બોટમ ફિસિંગ માટે થોડી રાહ જોવી જાઓઈ. નિફ્ટીમાં 17500-17400ના લેવલ સારા જોવા મળી રહ્યા છે. બેન્ક નિફ્ટીમાં 38800-39000ના લેવલ પાસે ફ્રેશ ખરીદી કરી શકો છો.

    નટવરલાલ & સન સ્ટોક બ્રોકરના સમીર દલાલનું કહેવું છે કે ગઈકાલનો ટોપ પોઝિટીવ જોવા મળ્યો હતો. ઇનફ્લેશન થકી દાબણ નહીં આવે પરંતુ રૂપિયામાં ઘાટડાથી પણ દબાણ આવી શકે. યૂએસ અને યૂરોપમાં ઇન્ટરેસ્ટ રેટ વધશે તે ઈન્ડિયન કરન્સિ આરબીઆઈ વ્યાદ દર વધારવા પર મજબૂર થશે. મારા મતે વ્યાજ દર હજી પણ વધશે.

    સમીર દલાલનું કહેવું છે કે કૉસ્ટ ઓફ બોરોઈગ્ન વધશે તો કંપનીમાં પ્રોફિટેબલીટી આવી શકે છે. ઇનફ્લેશન આવે ત્યારે ગ્રોથ પર પણ અસર જોવા મળે છે. આવનારા 3 મહિનામાં માર્કેટમાં કરેક્શન આવી શકે છે. નિફ્ટી 16000ના લેવલની નીચે નહીં આવી શકે. જ્યા સુધી નિફ્ટી ઉપર છે ત્યાર સુધી સ્ટૉક સ્પેશિફિક રહો કારણે કે સ્ટૉક સિંગલ સ્ટૉકમાં વેલ્યૂ છે જ્યારા હજું ગ્રોથ પણ આવી શકે છે.

    જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક


    નટવરલાલ & સન સ્ટોક બ્રોકરના સમીર દલાલની પસંદગીના 2 Buy કૉલ

    સાઉથ ઇન્ડિયન બેન્ક: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹18

    વૈભવ ગ્લોબલ: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹550

    જૈનમ બ્રોકિંગના કિરણ જાનીની પસંદગીના 2 Buy કૉલ

    BF યુટિલિટીઝ: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹550, સ્ટૉપલૉસ - ₹400 (1 મહિના માટે)

    ડેલ્ટા કૉર્પ: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹250, સ્ટૉપલૉસ - ₹190 (1 મહિના માટે)

    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Sep 06, 2022 11:30 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.