Finversifyના ધ્વની પટેલનું કહેવું છે કે આજે નિફ્ટીમાં થોડું દબાણ જોવા મળી રહ્યું છે. નિફ્ટી અને બેન્ક નિફ્ટીમાં એક ડાયવર્ઝન મૂવ બની રહ્યો છે. નિફ્ટીમાં 80 અંકની રેન્જ જોવા મળી રહી છે. નિફ્ટીમાં આજનો ડે હાઈ છે, તે પાર કર્યા બાદ એક ફ્રેશ ખરીદી જોવા મળી શકે છે. નિફ્ટીમાં 17895ના લેવલ પર છે જે ઓક્ટોબરથી ડાઉન ફોલ જોવા મળી રહ્યો છે. આજના હાઈ લેવલ બનાવ્યા છે તે લેવલ પર બ્રેકઆઉટ મળશે તો નિફ્ટીએ ડાઉન મૂવ બનાવ્યો ત્યાંથી બ્રેક આઉટ મળી શકે છે.
બેન્ક નિફ્ટીમાં ખૂબ મજબૂતી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટીમાં પોઝિટીવ મૂવમેન્ટ જોવા મળી રહી છે. માર્કેટથી સપોર્ટ મળે તો બેન્ક નિફ્ટીમાં ફસ્ટ લેવલ જોવા મળી શકે છે. બેન્ક નિફ્ટીમાં 39350ના લેવલ છે. બેન્ક નિફ્ટીમાં અપમૂવ જોવા મળી શકે છે. હાલમાં ઇન્ડેક્સમાં દૂર રહેવાની સલાહ બની રહી છે. સેક્ટર સ્પેશિફિક સારો મૂવ જોવા મળી રહ્યો છે.
Finversifyના ધ્વની પટેલની રણનીતિ
Ramco Cements: વેચો, લક્ષ્યાંક - ₹718, સ્ટૉપલૉસ - 756
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.