સેક્ટર અને સ્ટૉક સ્પેશિફિકલી ફોકસ રાખવું, Bank Niftyમાં 40000ના લેવલની શક્યતા, અમિત ત્રિવેદીના 2 Buy કૉલ - sectors and stocks to watch out for specifically 40000 level possible in bank nifty amit trivedi 2 buy calls | Moneycontrol Gujarati
Get App

સેક્ટર અને સ્ટૉક સ્પેશિફિકલી ફોકસ રાખવું, Bank Niftyમાં 40000ના લેવલની શક્યતા, અમિત ત્રિવેદીના 2 Buy કૉલ

નિફ્ટી થોડો કંસોલિડેશન માટે રહેશે. સ્ટૉક સ્પેસિફિક રીતે રોકાણ જાળવી રાખો. બેન્ક નિફ્ટીએ નિફ્ટીને આઉટ પર્ફોર્મ કર્યું છે.

અપડેટેડ 03:33:27 PM Sep 06, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીનું કહેવું છે કે છેલ્લા 3-4 દિવસથી એક રેન્જમાં કારોબાર થઈ રહ્યો છે. નિફ્ટીમાં 17500-17800ની બેન્ડ પર અસર છે. ગઈકાલની રિકવરી બાદ આજે જે ફોલ અપ મિસ્ગ્ન છે. ઇન્ડેક્સમાં કંસોલિડેશન સતત ચાલુ રહેશે. ઇન્ડેક્સમાં 17500-17800ની રેન્જ એક મિડિયમ રેન્જ છે. ફોકસ બીજા સેક્ટર અને બીજા સ્ટૉક પર રહ્યું છે. નિફ્ટી થોડો કંસોલિડેશન માટે રહેશે. સ્ટૉક સ્પેસિફિક રીતે રોકાણ જાળવી રાખો.

    અમિત ત્રિવેદીનું કહેવું છે કે બેન્ક નિફ્ટીએ નિફ્ટીને આઉટ પર્ફોર્મ કર્યું છે. ગઈકાલે બેન્ક નિફ્ટી રિસેન્ટ હાઈ પર હતી તો તેને બ્રેક કરી હતી. આજે થોડું ઉપર માંથી જોવા મળ્યું છે. બેન્ક નિફ્ટીમાં 40000ની આસપાસ એક ઈમિડિએટ હરડર બની રહ્યું છે. બેન્ક નિફ્ટીમાં 40000નો વ્યૂ ધ્યાનમાં રાખો. જો બેન્ક નિફ્ટી 40000ની નીચે સસ્ટેન કરે છે તો કઈને કઈ નિફ્ટીમાં પણ કંસોલિડેશન જોવા મળી શકે છે.

    યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીની પસંદગીના 2 Buy કૉલ

    Balrampur Chini: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹400, સ્ટૉપલોસ- ₹358

    Bajaj Auto: હાલના સ્તર પર વેચો, લક્ષ્યાંક - ₹3700, સ્ટૉપલોસ- ₹4020


    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Sep 06, 2022 10:46 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.