જૈનમ બ્રોકિંગના કિરણ જાનીનું કહેવું છે કે આજે સીપીઆઈ આંકડા આવવાના છે તેના લઇને માર્કેટ એક રેન્જમાં રહ્યું છે. આજે સવારે વિક્સ 19-18ની વચ્ચે હતો તે 20થી વધું થઈ રહ્યો હતો અને ત્યારથી અત્યારે 20 ની નીતે ટ્રેડ કરી રહ્યો છે. એફઆઈઆઈમાં કૉલ સાઈડ પર 66000 કૉન્ટ્રાક લઇને બંધ થયો હતો. નિફ્ટીમાં નીચેમાં 17400નો મહત્વનો સપોર્ટ છે.
બેન્ક નિફ્ટીમાં પણ ગયા સપ્તાહમાં 38100-38200 એક રજિસ્ટેન્સ ઝોન હતો તે હવે સપોર્ટ બની રહ્યો છે. સોમવારે જે મહત્વના રેજિસ્ટેન્સ છે તેની ઉપર ટ્રેડ કરે છે. જ્યારે સુધી ઉપર ટ્રેડ કરે ત્યા સુધી આપણે ટ્રેન્ડમાં કોઈ ફેરફાર નહીં આવે. ગ્લોબલ માર્કેટમાં દબાણ વાળા સંકેત મળી રહ્યા છે. હાલ માર્કેટ પોઝિટીવ જોવા મળી રહ્યો છે.
નિફ્ટીમાં 17400ના લેવલ પાર ન કરે ત્યાં સુધી કોઈ પણ ઘટાડો નહીં આવે. નિફ્ટીમાં 17350ના સ્ટૉપલોસ સાથે 17450 સુધી લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. બેન્ક નિફ્ટીમાં પણ 38100-38200નો મજબૂત સપોર્ટ છે. ત્યાં લાંબા ગાળામાં રોકાણ કરી શકો છો. હાલમાં આંકડા ખૂબ મજબૂત છે.
જૈનમ બ્રોકિંગના કિરણ જાનીની પસંદગીના 2 Buy કૉલ
Hero MotoCorp: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹2890, સ્ટૉપલૉસ - ₹2700
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.