સીએનબીસી-બજાર પર અમે તમારા માટે લાવ્યા છે એક એવો અનોખો મુકાબલો, જે તમારા માટે છે ફાયદામંદ. ટી-20 ની મજાની સાથે તમને મળશે શેર બજારમાં આજે ટ્રેડ કરવા માટે ઘણા મોકા.
જો કે, અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો. ભલે તે શેર વધ્યા કે ઘટ્યા તમને ફાયદો કરાવીને જ જશે. એટલેકે 22 શેરોમાં આજે ખરીદી કે વેચવાની સલાહ.
અમારી પહેલી ટીમના કપ્તાન છે સીનિયર એડિટર નિરજ બાજપેઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.
નિરજ બાજપેઈની ટીમ
આઈઓસી: વેચો - 87.6, લક્ષ્યાંક - 82, સ્ટૉપલોસ - 90
એચપીસીએલ: વેચો - 205, લક્ષ્યાંક - 192, સ્ટૉપલોસ - 210
બીપીસીએલ: વેચો - 332.55, લક્ષ્યાંક - 320, સ્ટૉપલોસ - 336
ઓએનજીસી: વેચો - 68, લક્ષ્યાંક - 63, સ્ટૉપલોસ - 70
ઑયલ ઈન્ડિયા: વેચો - 83.25, લક્ષ્યાંક - 76, સ્ટૉપલોસ - 86
એચયુએલ: ખરીદો - 1923, લક્ષ્યાંક - 1975, સ્ટૉપલોસ - 1900
ફેર કેમિકલ્સ: ખરીદો - 443.45, લક્ષ્યાંક - 475, સ્ટૉપલોસ - 439
આઈટીસી: ખરીદો - 150.7, લક્ષ્યાંક - 156, સ્ટૉપલોસ - 148
આઈશર મોટર્સ: વેચો - 15594, લક્ષ્યાંક - 14700, સ્ટૉપલોસ - 16100
એમએન્ડએમ: વેચો - 346.4, લક્ષ્યાંક - 337, સ્ટૉપલોસ - 350
અમારી બીજી ટીમના કપ્તાન છે રિસર્ચ એનાલિસ્ટ હેમંત ઘઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.
હેમંત ઘઈની ટીમ
આઈજીએલ: વેચો - 342, લક્ષ્યાંક - 320, સ્ટૉપલોસ - 345
એમજીએલ: વેચો - 748, લક્ષ્યાંક - 720, સ્ટૉપલોસ - 750
ઇક્વિટાસ: વેચો - 51, લક્ષ્યાંક - 46, સ્ટૉપલોસ - 52
મણાપ્પુરમ ફાઈનાન્સ: વેચો - 86.70, લક્ષ્યાંક - 82, સ્ટૉપલોસ - 87
મુથુટ ફાઈનાન્સ: વેચો - 602, લક્ષ્યાંક - 580, સ્ટૉપલોસ - 603
યુપીએલ: વેચો - 321, લક્ષ્યાંક - 310, સ્ટૉપલોસ - 324
બાટા: વેચો - 1196, લક્ષ્યાંક - 1100, સ્ટૉપલોસ - 1200
ટાઈટન: વેચો - 930, લક્ષ્યાંક - 900, સ્ટૉપલોસ - 932
યુનાઈટેડ બ્રુઅરીઝ: વેચો - 882, લક્ષ્યાંક - 870, સ્ટૉપલોસ - 895
એસઆરએફ: વેચો - 2952, લક્ષ્યાંક - 2850, સ્ટૉપલોસ - 2970