નિફ્ટીમાં સ્ટૉક સ્પેશિફિટ એક્શન સતત ચાલુ રહેવાની શક્યતા, અર્પણ શાહની પસંદગીના 2 બાય કૉલ - stock specific action likely to continue in nifty arpan shah preferred 2 buy calls | Moneycontrol Gujarati
Get App

નિફ્ટીમાં સ્ટૉક સ્પેશિફિટ એક્શન સતત ચાલુ રહેવાની શક્યતા, અર્પણ શાહની પસંદગીના 2 બાય કૉલ

નિફ્ટીમાં 18000ના લેવલ પર પ્રોફિટ બુકિંગ અને નીચેમાં 17300ના લેવલ પર સપોર્ટ બની રહ્યો છે. આ રેન્જ બ્રેક થાય પછી વધારે મૂવમેન્ટની આશા કરી શકો છો.

અપડેટેડ 06:16:38 PM Aug 26, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહનું કહેવું છે કે નિફટીમાં છેલ્લા 2 સીરિઝમાં પર્ફોર્મન્સ ઘણું સારૂ જોવા મળ્યું હતું. બેન્કિંગ ઇન્ડેક્સ ઘણું મજબૂત આઉટ પરફોર્મ કરી રહ્યું હતું. જેના જોતા આ સીરિઝમાં પોઝિટીવીટી ચાલું રહેશે. થોડો ઉચાર-ચઢાવ જોવા મળી શકે છે. બે મહિનાના ગેન બાદ નવી સીરિઝમાં થોડું પ્રોફિટ બુકિંગ આવી શકે છે. નિફ્ટીમાં 18000ના લેવલ પર પ્રોફિટ બુકિંગ અને નીચેમાં 17300ના લેવલ પર સપોર્ટ બની રહ્યો છે.

    અર્પણ શાહનું કહેવું છે કે આ રેન્જ બ્રેક થાય પછી વધારે મૂવમેન્ટની આશા કરી શકો છો. સ્ટૉક સ્પેશિફિટ એક્શન સતત ચાલુ રહી શકે છે. મેટલ ઇન્ડેક્સમાં પણ સારી તેજી જોવા મળી શકે છે. ગઈકાલે ઇન્ડિયા વિક્સ 20 ને નજીક જોવા મળ્યો છે. કારણે કે એક્સપાયરીમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા સમયથી 17-20ની નીચે રહ્યો હતો. સપ્ટેમ્બર સીરિઝમાં પણ વચ્ચે રહે અને થોડું રેન્જ બાઉન્ચ જોવા મળી શકે છે.

    આજના 2 BUY કૉલ જેમાં છે જોરદાર કમાણીની તક

    Oberoi Realty: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1020-1050, સ્ટૉપલૉસ - ₹945

    Ambuja Cement: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹430-440, સ્ટૉપલૉસ - ₹390


    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Aug 26, 2022 2:44 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.