સ્ટૉક સ્પેશિફિટ એક્શન 2-3 ટ્રેડિંગ Sessionsમાં શક્ય, ઇન્ટ્રા ડે માં 17900-17950ની રેન્જ, જાણો એક્સપર્ટના Buy કૉલ - stock specific action possible in 2-3 trading sessions intraday range 17900-17950 know expert buy call | Moneycontrol Gujarati
Get App

સ્ટૉક સ્પેશિફિટ એક્શન 2-3 ટ્રેડિંગ Sessionsમાં શક્ય, ઇન્ટ્રા ડે માં 17900-17950ની રેન્જ, જાણો એક્સપર્ટના Buy કૉલ

આવતા સપ્તાહ માસિક એક્સપાયરી છે તેમાં રે પોઝિશનમાં તેજી આવાની શક્યતા વધારે હોય છે.

અપડેટેડ 03:54:45 PM Aug 18, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    5Paisaના રૂચિત જૈનનું કહેવું છે કે પાછલા અમુક દિવસોમાં માર્કેટમાં સારી તેજી જોવા મળી છે. લાંબા ગાળા અથવા ટૂંગા ગાળા માટેનો ઝોન હોય બન્નેમાં ઓવર બોટ ઝોનમાં આવી ગયા છે. આવતા સપ્તાહ માસિક એક્સપાયરી છે તેમાં રે પોઝિશનમાં તેજી આવાની શક્યતા વધારે હોય છે. મારા મતે માર્કેટમાં ઉપરની તરફ સામાન્ય રહેશે.

    રૂચિત જૈનનું કહેવું છે કે સ્ટૉક સ્પેશિફિટ એક્શન 2-3 ટ્રેડિંગ સેશનમાં જોવા મળશે. હાલમાં ઇન્ડેક્સમાં તેજી જોવા નથી મળી રહી. પ્રાઈઝ વાઈઝ કરેક્શન આવે તે આવતા સપ્તાહમાં ખબર પડશે. આજે ઇન્ટ્રા ડે માટે અનુમાન છે કે 17900-17950ની રેન્જમાં રહી છે. અને આજે 18000ની ઉપર માર્કેટ નહીં જશે. હાલમાં લોન્ગ પોઝિશનનો પ્રોફિટ બુકિંગ કરો.

    ટર્ટલ વેલ્થના રોહન મહેતાનું કહેવું છે કે કોવિડ બાદ વન વે તેજી જોવા મળી છે. હાલમાં માર્કેટમાં મજબૂત તેજી જોવા મળી રહી છે. હાલા ઘણા સ્ટૉકમાં રોકાણની સારી તકો છે. સ્ટૉક્સમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી શકો છો. ગ્લોબલ માર્કેટની સરખામણીમાં ઇન્ડિયન માર્કેટમાં સારી તેજી જોવા મળી રહી છે.

    જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક

    5Paisaના રૂચિત જૈનની પસંદગીનો Buy કૉલ


    નેલ્કો: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹740-745, સ્ટૉપલૉસ - ₹678

    ટર્ટલ વેલ્થના રોહન મહેતાની પસંદગીનો Buy કૉલ

    ZF સ્ટિરીંગ-

    આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Aug 18, 2022 11:35 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.