સ્ટૉક સ્પેશિફિક માર્કેટમાં ટ્રેડિંગની સલાહ, Niftyમાં 18100ના લેવલની સંભાવના, જાણો એક્સપર્ટના Buy કૉલ - stock specific market trading advice nifty 18100 level possible know expert buy call | Moneycontrol Gujarati
Get App

સ્ટૉક સ્પેશિફિક માર્કેટમાં ટ્રેડિંગની સલાહ, Niftyમાં 18100ના લેવલની સંભાવના, જાણો એક્સપર્ટના Buy કૉલ

જ્યારા સુધી માર્કેટ કંસોલિડેટ કરી રહી છે. ત્યા સુધી માર્કેટના ઉતાર-ચઢાવમાં કોઈ યોગ્ય સલાહ નહીં મળે.

અપડેટેડ 04:08:36 PM Aug 19, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    BP ઇક્વિટીઝના સ્વપ્નિલ શાહનું કહેવું છે કે છેલ્લી એક્સપાયરીથી આ એક્સપાયરીમાં માર્કેટ 1000 અંક ઉપર રહ્યો છે. માર્કેટમાં હજી પણ પ્રોફિટ બુકિંગ થયા આવું કઈ નથી જોવા મળી રહ્યું છે. હાલમાં માર્કેટમાં સારી ખરીદારી જોવા મળી રહી છે. હાલ માર્કેટમાં ઘટાડો 17800-18100ના લેવલ પર આવી શકે છે. હજી પણ માર્કેટમાં તેજી યથાવ રહી શકે છે. હજી એક એક્સપાયરી બાકી છે. હાલમાં લાંબા ગાળા માટે સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો.

    પ્રભુદાસ લીલાધરના વૈશાલી પારેખનું કહેવું છે કે હાલમાં નિફ્ટીમાં 17750નો એક સપોર્ટ રાખીએ. જો નિફ્ટી 18000ના લેવલ પાર કરે તો 18300ના લેવલ આવી શકે છે. જ્યારા સુધી માર્કેટ કંસોલિડેટ કરી રહી છે. ત્યા સુધી માર્કેટના ઉતાર-ચઢાવમાં કોઈ યોગ્ય સલાહ નહીં મળે. હાલમાં સ્ટૉક સ્પેશિફિક વ્યૂ રાખીને માર્કેટમાં ટ્રેડિંગ સ્ટ્રેજિસ માર્કેટમાં બનાવી શકાય છે.

    જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક

    પ્રભુદાસ લીલાધરના વૈશાલી પારેખની પસંદગીના 2 Buy કૉલ

    એમસીએક્સ: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1450-1500, સ્ટૉપલૉસ - ₹1280


    ઓનમોબાઈલ ગ્લોબલ: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹150, સ્ટૉપલૉસ - ₹120

    BP ઇક્વિટીઝના સ્વપ્નિલ શાહની પસંદગીના 2 Buy કૉલ

    એનટીપીસી-

    આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    નવ ભારત વેન્ચર્સ-

    આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Aug 19, 2022 11:09 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.