બીપી ઇક્વિટીઝના સ્વપ્નિલ શાહનું કહેવું છે કે આવનારા 2-6 મહિનામાં માર્કેટમાં નવા હાઈ તરફ જશે તેની સંભાવના નથી બની રહી. મિડકેપ બેન્ક પર બુલિશ રહ્યા હતા. છેલ્લા ક્વાર્ટરના પરિણામ ખૂબ સારા રહ્યા છે. લાર્જ કરતા સ્મોલર સેક્ટરમાં સાથે અમુ કંપનીઓમાં ટ્રેડિંગ કરવું પડશે. માર્કેટમાં લાર્જ બ્રૉડબેઝ તેજી નથી લાગી રહી. માર્કેટમાં સારી મૂવમેન્ટ નહીં બતાવે. ગ્લોબલ માર્કેટમાં રાહ જઈ રહ્યો છે કે શું ટિપ્પણી આવી શકે છે. ગ્લોબલ માર્કેટમાં વ્યાજ દરમાં વધારો થવાની સંભાવના લાગી રહી છે. ભારતીમાં ગ્રોથ સામાન્ય રીતે વધી રહી છે.
પ્રભુદાસ લીલાધરના વૈશાલી પારેખનું કહેવું છે કે હાલમાં માર્કેટ સાઇડવેઝ જોવા મળી રહ્યું છે. નિફ્ટી હાલમાં 17750ના મજબૂત રેઝિસ્ટેન્સ પર જોવા મળી રહ્યો છે. હાલમાં ખરીદી રેન્જ બાઉન્ટમાં રહેતી જોવા મળી શકે છે. જ્યા સુધી 17480ના લેવલ પાર ન કરે ત્યા સુધી સાઈડવેઝ રહેશે. એક વખત 17480ના લેવલ પાર થયા તો થોડું પ્રાફિટ બુકિંગ વધારે જોવા મળી શકે છે. મારા મતે હાલમાં રેન્જ બાઉન્ડ વ્યૂ રહેશે, અને હાલ બેન્ક નિફ્ટીમાં 39500ના લેવલ પર જોવા મળી રહ્યો છે અને નજીકમાં 38000 પર સપોર્ટ રાખાને રોકાણ જાળવી રાખી શકો છો.
જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક
BP ઇક્વિટીઝના સ્વપ્નિલ શાહની પસંદગીના 2 Buy કૉલ
એનએચપીસી: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹25 (6 મહિના માટે)
આરસીએફ: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹22 (3 મહિના માટે)
પ્રભુદાસ લીલાધરના વૈશાલી પારેખની પસંદગીના 2 Buy કૉલ
ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રી: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹200-220, સ્ટૉપલૉસ - ₹160
રૅમન્ડ: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1050-1080, સ્ટૉપલૉસ - ₹950
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.