દિગ્ગજોએ જણાવેલા આ 10 ટ્રેડિંગ સ્ટોક્સ 3-4 સપ્તાહમાં કરાવી શકે છે જોરદાર કમાણી - these 10 trading stocks said by experts can make huge earnings in 3-4 weeks | Moneycontrol Gujarati
Get App

દિગ્ગજોએ જણાવેલા આ 10 ટ્રેડિંગ સ્ટોક્સ 3-4 સપ્તાહમાં કરાવી શકે છે જોરદાર કમાણી

બજારના જાણકારોનું કહેવું છે કે નિફ્ટીમાં શોર્ટ ટર્મમાં ઉતાર-ચઢાવ જોવા મળશે. આ સપ્તાહમાં નિફ્ટી આપણને 17,800-17,300 ના દાયરામાં ફરતો જોવા મળી શકે છે

અપડેટેડ 04:51:23 PM Sep 05, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    Stock Market News: સપ્ટેમ્બરના પૂરા થતા સપ્તાહમાં બજારમાં કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે અને સેન્સેક્સ-નિફ્ટી નેગેટીવ વલણની સાથે સપાટ બંધ થયા. છેલ્લા સપ્તાહમાં પહેલા કારોબારી સત્રમાં ભારે ઘટાડાનું લેવલ સમાન કરવા આવનાર કારોબારી સત્રોમાં જોવા મળ્યું. જેના દ્વારા નિફ્ટી 17,166 પર તેના વીકલી લો ને બચાવી રાખવામાં સફળ રહ્યું સાથે જ તેના 17,300 ના ઉપર પણ ટકી રહેવામાં સફળતા પ્રાપ્ત કરી. હવે આવનાર કારોબારી સત્રોમાં 17,800 પર સ્થિર વીકલી હાઈ પર તેના રઝિસ્ટન્સનો સામનો કરવો પડશે. એવામાં શોર્ટ ટર્મમાં નિફ્ટી આપણને 17,300-17,800 ની રેન્જમાં ફરતો જોવા મળી શકે છે. જો નિફ્ટી આ રેન્જનું ઉપરનું લેવલ તોડવામાં સફળ રહે છે તો તે આપણને 18000 ના મનોવૈજ્ઞાનિક સ્તર પર જતો જોવા મળી શકે છે.

    સાપ્તાહિક આધાર પર શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટી 0.1 ટકાના ઘટાડા સાથે 58,803 અને 17,540 ના સ્તર પર બંધ થયો હતો. જો કે નાનાઅને મધ્યમ શેરોએ દિગ્ગજોની સરખામણીમાં સારું પ્રદર્શન કર્યું હતું. નિફ્ટી મિડકેપ લગભગ 1 ટકાનો વધારો પ્રાપ્ત કરવામાં સફળ રહ્યો હતો. જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ લગભગ 0.2 ટકાના વધારા સાથે બંધ થયો હતો. આ સિવાય નિફ્ટીએ વિકલી ચાર્ટ પર એક લાંબી બુલ કેન્ડલ બનાવી હતી. કારણકે ઓપનિંગની સરખામણીમાં ક્લોઝિંગ વધુ હાયર સ્તર પર થઈ હતી.

    17800 ની આસપાસ પહોંચવા પર આપણને વેચવાલીનું દબાણ જોવા મળી શકે છે. જ્યારે 17,300 ના નીચેના સ્તરથી આપણે ખરીદદારી આવતી જોવા મળી શકે છે. આવા બજારમાં આપણને શોર્ટ ટર્મમાં ઘટાડા પર ખરીદી અને ઉછાળામાં વેચવાલી અપનાવવી જોઈએ.

    દિગ્ગજોએ જણાવેલા 10 ટ્રેડિંગ આઈડિયા જેમાં 3-4 સપ્તાહમાં થઈ શકે છે જોરદાર કમાણી

    Kotak Securities ના શ્રીકાંત ચૌહાણની ટ્રેડિંગ ટિપ્સ


    United Spirits: Buy| LTP: Rs 824.3|આ સ્ટોકમાં 790 રુપિયાના સ્ટોપલોસ સાથે 880-900 રુપિયાનું લક્ષ્ય માટે ખરીદદારીની સલાહ રહેશે. 3-4 સપ્તાહમાં આ સ્ટોકમાં 7-9 ટકાનું રિટર્ન જોવા મળી શકે છે.

    SIS: Buy| LTP: Rs 452| આ સ્ટોકમાં 430 રુપિયાના સ્ટોપલોસ સાથે 480-550 રુપિયાનું લક્ષ્ય માટે ખરીદદારી કરવાની સલાહ રહેશે. 3-4 સ્પતાહમાં આ સ્ટોકમાં 6-22 ટકાનું રિટર્ન જોવા મળી શકે છે.

    Just Dial: Buy| LTP: Rs 606| આ સ્ટોકમાં 560 રુપિયાના સ્ટોપલોસ સાથે 700-750 રુપિયાના લક્ષ્ય માટે ખરીદદારી કરવાની સલાહ રહેશે. 3-4 સપ્તાહમાં આ સ્ટોકમાં 15-24 ટકાનું રિટર્ન જોવા મળી શકે છે.

    HDFC Securities ના નાગરાજ શેટ્ટીની ટ્રેડિંગ ટિપ્સ

    Endurance Technologies: Buy| LTP: Rs 1,518.65| આ સ્ટોકમાં 1420 રુપિયાના સ્ટોપલોસ સાથે 1650-1800 રુપિયાના લક્ષ્ય માટે ખરીદદારી કરવાની સલાહ રહેશે. 3-4 સપ્તાહમાં આ સ્ટોકમાં 9-18 ટકાનું રિટર્ન જોવા મળી શકે છે.

    Welspun Corp: Buy|LTP: Rs241.3| આ સ્ટોકમાં 225 રુપિયાના સ્ટોપલોસ સાથે 259-285 રુપિયાના લક્ષ્ય માટે ખરીદદારી કરવાની સલાહ રહેશે. 3-4 સપ્તાહમાં આ સ્ટોકમાં 17-18 ટકાનું રિટર્ન જોવા મળી શકે છે.

    GE Power India: Buy| LTP: Rs 152|આ સ્ટોકમાં 140 રુપિયાના સ્ટોપલોસ સાથે 165-180 રુપિયાના લક્ષ્ય માટે ખરીદદારી કરવાની સલાહ રહેશે. 3-4 સપ્તાહમાં આ સ્ટોકમાં 8-18 ટકાનું રિટર્ન જોવા મળી શકે છે.

    Cryptocurrencies Price Today બિટકોઈન આજે ઓલટાઈમ હાઈથી 71 ટકાની નીચે ટ્રેડ કરતો જોવા મળ્યો

    5Paisa ના રુચિત જૈનની ટ્રેડિંગ ટિપ્સ

    Tata Consumer Products: Buy| LTP: Rs. 833.7| આ સ્ટોકમાં 800 રુપિયાના સ્ટોપલોસ સાથે 880-905 રુપિયાના લક્ષ્ય માટે ખરીદદારી કરવાની સલાહ રહેશે. 3-4 સપ્તાહમાં આ સ્ટોકમાં 5-8 ટકાનું રિટર્ન જોવા મળી શકે છે.

    Equitas Holdings: Buy| LTP: Rs. 102.15| આ સ્ટોકમાં 98 રુપિયાના સ્ટોપલોસ સાથે 112-118 રુપિયાના લક્ષ્ય માટે ખરીદદારી કરવાની સલાહ રહેશે. 3-4 સપ્તાહમાં આ સ્ટોકમાં 10-15 ટકાનું રિટર્ન જોવા મળી શકે છે.

    Anand Rathi ના જિગર એસ પટેલની ટ્રેડિંગ ટિપ્સ

    Tinplate Company of India: Buy| LTP: Rs. 318| આ સ્ટોકમાં 285 રુપિયાના સ્ટોપલોસ સાથે 375 રુપિયાના લક્ષ્ય માટે ખરીદદારી કરવાની સલાહ રહેશે. 3-4 સપ્તાહમાં આ સ્ટોકમાં 18 ટકાનું રિટર્ન જોવા મળી શકે છે.

    HDFC Life Insurance Company: Buy| LTP: Rs. 575| આ સ્ટોકમાં 538 રુપિયાના સ્ટોપલોસ સાથે 650 રુપિયાના લક્ષ્ય માટે ખરીદદારી કરવાની સલાહ રહેશે. 3-4 સપ્તાહમાં આ સ્ટોકમાં 13 ટકાનું રિટર્ન જોવા મળી શકે છે.

    ડિસ્ક્લેમરઃ મનીકન્ટ્રોલ.કૉમ પર આપવામાં આવેલા વિચાર એક્સપર્ટના વિચાર હોય છે. વેબસાઇટ અથવા મેનેજમેન્ટ આના માટે જવાબદાર નથી. યુઝર્સને મની કન્ટ્રોલની સલાહ છે કે કોઇ પણ રોકાણ નિર્ણય લેવા પહેલા સર્ટિફાઇડ એક્સપર્ટની સલાહ લેવી.

    (ડિસ્ક્લેમર: નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ પર ઇન્ડિપેન્ડેન્ટ મીડિયા ટ્રસ્ટનો માલિકાના હક છે. આની બેનફિશિયરી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે.)

    MoneyControl News

    MoneyControl News

    First Published: Sep 05, 2022 12:15 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.