આજની એક્સપાયરી 17700-17800 સુધીની રેન્જમાં રહી શકે, બ્રિજેશ સિંહની પસંદગીના 2 બાય કૉલ - today expiry could be in the range of 17700-17800 brijesh singh preferred 2 buy calls | Moneycontrol Gujarati
Get App

આજની એક્સપાયરી 17700-17800 સુધીની રેન્જમાં રહી શકે, બ્રિજેશ સિંહની પસંદગીના 2 બાય કૉલ

બેન્ક નિફ્ટીમાં 39800ની ઉપર આવે તો 40000ની એક્સપાયરી જોવા મળી શકે છે.

અપડેટેડ 09:58:29 AM Sep 09, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના બ્રિજેશ સિંહનું કહેવું છે કે નિફ્ટી અને બેન્ક નિફ્ટમાં મજબૂત ટ્રેન્ડ જોવા મળી રહ્યું છે. હવે તહેવારેની સીઝન પણ આવી રહી છે તો માર્કેટમાં ટોપ મૂવ પણ જોવા મળી શકે છે. નિફ્ટીમાં 17500નો સારો સપોર્ટ બની રહ્યો છે. નિફ્ટીમાં કોઈ પણ 17600ની નિચે ઘટાડો આવે તો ખરીદી કરીને ચાલી શકો છો.

    બ્રિજેશ સિંહનું કહેવું છે કે ઉપરમાં 17740-17770ની આસપાસ તેનું હર્ડલ છે. આજની એક્સપાયરી 17700-17800 સુધીની રેન્જમાં રહી શકે છે. બેન્ક નિફ્ટીમાં 39100-39500ના મહત્વના સપોર્ટ બની રહ્યા છે. બેન્ક નિફ્ટીમાં 39800ની ઉપર આવે તો 40000ની એક્સપાયરી જોવા મળી શકે છે. જો 40000 બ્રેક નહીં થયા તો 40500-40550ના લેવલ રહી શકે છે.

    આજના 2 BUY કૉલ જેમાં છે જોરદાર કમાણીની તક

    AB Fashion Retail: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹333-335, સ્ટૉપલૉસ - ₹315

    Coal india: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹240-242, સ્ટૉપલૉસ - ₹228


    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Sep 08, 2022 2:37 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.