હાઇસાઇટ સિક્યોરિટીઝના પ્રકાશ લાબડિયાનું કહેવું છે કે જુલાઈ સીરિઝમાં સારો અપ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. હાલમાં ઓગસ્ટ સીરિઝમાં પણ નિફ્ટી-બેન્ક નિફ્ટીમાં કારોબાર જોયો છે. પાછલા 1-2 સપ્તાહના સમય ગાળાથી જોવા મળ્યું છે. લગભગ 15400-15500ના લેવલથી બે મહિનામાં 17800 સુધીની તેજી જોવા મળી છે.
હવે સિસ્ક રિવૉર્ડ ફેવરેબલ નહીં બની શકે. ગયા સપ્તાહમાં થોડુ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. આજે મંથલિ એક્સપાયરી છે. નિફ્ટીમાં 17750-17800 એક હાવી ઓપન ઇન્ટરેસ્ટ ઉપરમાં જોવા મળી રહ્યા છે, અને નીચેમાં 17700-16000ના લેવલ પર મેઝર ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યા છે. આજની એક્સપાયરીમાં ખૂબ મોટી તેજી તો નહીં હોય પરંતુ આ લેવલ પર 17750-17800ના લેવલ ઉપર અને નીચેમાં એક સપોર્ટ પણ મળી શકે છે.
આજની મંથલિ એક્સપાયરી 17600-17800ની રેન્જમાં રહેવાની વધારે સંભાવના છે. હવે થોડું સ્ટૉર સ્પેશિફિક અપ્રોચ રહેશે. હવે ટ્રેડિંગ સ્ટૉપલોસ રાખવો જરૂરી છે કારણે કે માર્કેટમાં સારી તેજી જોવા મળી છે. પાછલા બે મહિનામાં 15400 થી લઇને 17800 સુધીની તેજી જોવા મળી છે. હવે માર્કેટ થોડો કંસોલિડેસનમાં દાખિલ થઈ શકે છે.
હાઇસાઇટ સિક્યોરિટિઝના પ્રકાશ લાબડિયાની પસંદગીના 2 Buy કૉલ
L&T Finance: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹90-92, સ્ટૉપલૉસ - ₹78
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.