આજની વિકલી એક્સપાયરી 17700-17800ના લેવવની વચ્ચે રહી શકે, પ્રકાશ લાબડિયાની પસંદગીનો Buy કૉલ - today weekly expiry may stay between 17700-17800 take prakash labadia preferred buy call | Moneycontrol Gujarati
Get App

આજની વિકલી એક્સપાયરી 17700-17800ના લેવવની વચ્ચે રહી શકે, પ્રકાશ લાબડિયાની પસંદગીનો Buy કૉલ

હાલ બેન્ક નિફ્ટીમાં 40000ના લેવલ પર સિગનિફિકેન્ટ ઓપન ઇન્ટરેસ્ટ કૉલમાં બની રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં 39800ના સારો સપોર્ટ બની રહ્યો છે.

અપડેટેડ 03:18:11 PM Sep 08, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    હાઇસાઇટ સિક્યોરિટીઝના પ્રકાશ લાબડિયાનું કહેવું છે કે ભારતીય બજાર માટે આજે ગેપ એપ ઓપરિંગ સારો થયો છે. જે લેવલ પર ટ્રડ થઈ રહ્યો છે તે લેવલ પમ ઘણા સારા જોવા મળી રહ્યા છે. આજની એક્સપાયરીમાં ખરીદારો પોઝિટીવ બની રહ્યું છે. ગઈકાલના 17700ના લેવલ હર્ડલ રીતે પેન આઉટ થઈ રહ્યા હતા.

    પ્રકાશ લાબડિયાનું કહેવું છે કે ઓવર ઓલ 17700-17800 થી એક પોઝિશનલ પોઇનેટ વ્યૂથી આવો ઝોન છે તેનાથી ઉપર સસ્ટેન થાય તો આગળ બેક આઉટ લાંબા ગાળા માટે જોવા મળી શકે છે. આજના દિવસમાં 17800ના મહત્વના લેવલ છે. ઓપ્શન ચેનમાં પુટ કોલ રેશિયોમાં પુટ રાઈટિંગ થોડો હાયર છે. ભારતીય બજારમાં નીચલા લેવલ પર સપોર્ટ બની શકે છે. આજની વિકલી એક્સપાયરી 17700-17800ના લેવવની વચ્ચે રહી શકે છે.

    પ્રકાશ લાબડિયાનું કહેવું છે કે ઓવર ઓલ ખરીદારો પોઝિટિવ છે. જે 17700-17800ના ઝોન બની રહ્યો છે. આ લેવલ પર હાલ એક્ટિવીટીકઈ રીતે પેન આઉટ થયા છે જોવાનું રહ્યું છે. બેન્ક નિફ્ટીમાં સારી તેજી જોવા મળી રહી છે. હાલ બેન્ક નિફ્ટીમાં 40000ના લેવલ પર સિગનિફિકેન્ટ ઓપન ઇન્ટરેસ્ટ કૉલમાં બની રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં 39800ના સારો સપોર્ટ બની રહ્યો છે.

    હાઇસાઇટ સિક્યોરિટિઝના પ્રકાશ લાબડિયાની પસંદગીનો Buy કૉલ

    HPCL: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹275-285, સ્ટૉપલૉસ - ₹244


    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Sep 08, 2022 10:40 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.