આનંદ રાઠી શેર્સના મેહુલ કોઠારીનું કહેવું છે કે આવતી કાલની એક્સપાયરી માટે 17500ના મજબૂત પુટ ઓપ્શન પર બન્યું છે. તો 17500નો સારો સપોર્ટ રહેશે. 17800નો કૉલ એપશન છે તોમા પણ ઘણો મોટ બિલ્ડઅપ જયો છે. તો 17500-17800ની રેન્જ રહેશે જ્યાર બાદ બ્રેકઆઉટ અથવા બ્રેક ડાઉન રહેશે. જે માર્કેટની મોટી મૂવમેન્ટ જોવા મળશે. હાલમાં આ રેન્જમાં માર્કેટ જોવા મળશે. અહીં 600-650 વચ્ચે એક્સપાયર થવું જોઈએ.
મેહુલ કોઠારીનું કહેવું છે કે હાલમાં કોઈ પણ આવી તેજી કે દબાણ નથી જોવા મળી રહ્યું કે આવતી કાલના શેશનમાં 17500ના લેવલ બ્રેક થશે. નિફ્ટી 17800ની ઉપર મજબૂત બ્રેક આઉટ આવશે. ત્યાર બાદ અનુમાન રાખીએ કે 200-500 અંકની તેજી માર્કેટમાં જોવા મળી શકે છે. બેન્ક નિફ્ટી 40000 ના ઉપર બંધ નહીં થાય ત્યા સુધી બ્રેક આઉટ નહીં આવે. જો બ્રેક આફટ થયા તો ફ્લેટ બ્રેકઆફટ આવી શકે છે.
આનંદ રાઠી શેર્સના મેહુલ કોઠારીની પસંદગીના 2 Buy કૉલ
HDFC AMC: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹2160, સ્ટૉપલૉસ - ₹2000
ડિસ્ક્લેમર: આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.
ડિસ્ક્લેમર: નેટવર્ક 18 મીડિયા એન્ડ ઈનવેસ્ટમેન્ટ લિમિટેડ પર ઈંડિપેંડેંટ મીડિયા ટ્રસ્ટનો માલિકીનો હક છે. તેની બેનફિશિયરી કંપની રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ છે.