જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.
કુશ ઘોડસરા -
મુથૂટ ફાઈનાન્સ: ખરીદો સ્ટૉપલોસ - 658 રૂપિયા, લક્ષ્યાંક - 698 રૂપિયા.
ઈન્ડસઈન્ડ બેન્ક: ખરીદો સ્ટૉપલોસ - 1076 રૂપિયા, લક્ષ્યાંક - 1155 રૂપિયા.
બ્રિજેશ ભાટીયા -
ડૉ.લાલ પેથલેબ્સ: ખરીદો સ્ટૉપલોસ - 1625 રૂપિયા, લક્ષ્યાંક - 1755 રૂપિયા (3-4 દિવસ માટે).
ટીવીએસ મોટર્સ: વેચો સ્ટૉપલોસ - 442 રૂપિયા, લક્ષ્યાંક - 385 રૂપિયા (1 સપ્તાહ માટે).
સુમિત બગડિયા -
જેએસડબ્લ્યુ સ્ટીલ: ખરીદો સ્ટૉપલોસ - 235 રૂપિયા, લક્ષ્યાંક - 260 રૂપિયા.
ડૉ.રેડ્ડીઝ: ખરીદો સ્ટૉપલોસ - 2900 રૂપિયા, લક્ષ્યાંક - 3200-3250 રૂપિયા.