જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.
નિર્મલબંગ સિક્યોરિટીઝના અમિત ભૂપતાનીની રણનીતિ
HINDALCO: ખરીદો, લક્ષ્યાંક - ₹388-380, સ્ટૉપલૉસ - ₹404
CHAMBAL FERTILIZER: ખરીદો, લક્ષ્યાંક - ₹318-315, સ્ટૉપલૉસ - ₹340
EIH: ખરીદો, લક્ષ્યાંક - ₹212, સ્ટૉપલૉસ - ₹192
જૈનમ બ્રોકિંગના કિરણ જાનીની રણનીતિ
UNITED SPIRITS: ખરીદો, લક્ષ્યાંક - ₹900, સ્ટૉપલૉસ - ₹852
SUN PHARMA: ખરીદો, લક્ષ્યાંક - ₹950, સ્ટૉપલૉસ - ₹894
SBI સિક્યોરીટિઝના સુદિપ શાહની રણનીતિ
HUL: ખરીદો, લક્ષ્યાંક - ₹2750, સ્ટૉપલૉસ - ₹2560
KPIT TECH: ખરીદો, લક્ષ્યાંક - ₹710-720, સ્ટૉપલૉસ - ₹630