જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.
નિર્મલબંગ સિક્યોરિટીઝના અમિત ભૂપતાનીની પસંદગીના શેર્સ
L&T Finance Holding: ખરીદો, લક્ષ્ય - ₹92-96, સ્ટૉપલૉસ - ₹83
Continent Petroleum: ખરીદો, લક્ષ્ય - ₹88, સ્ટૉપલૉસ - ₹78
જૈનમ બ્રોકિંગના કિરણ જાનીની પસંદગીના શેર્સ
PVR: ખરીદો, લક્ષ્ય - ₹1930, સ્ટૉપલૉસ - ₹1840
Manappuram Finance: ખરીદો, લક્ષ્ય - ₹122, સ્ટૉપલૉસ - ₹107
Nimesh Thaker.comના નિમેષ ઠાકરની પસંદગીના શેર્સ
Piramal Enterprise: ખરીદો, લક્ષ્ય - ₹840-860, સ્ટૉપલૉસ - ₹810
Berger Paint: ખરીદો, લક્ષ્ય - ₹645, સ્ટૉપલૉસ - ₹605
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)