જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.
મોતીલાલ ઓસવાલના રાહુલ શાહની પસંદગીના શેર્સ
Ambuja Cement: ખરીદો, લક્ષ્ય - ₹615, સ્ટૉપલૉસ - ₹574
Canara Bank: ખરીદો, લક્ષ્ય - ₹345, સ્ટૉપલૉસ - ₹316
5Paisaના રૂચિત જૈનની પસંદગીના શેર્સ
Axis Bank: ખરીદો, લક્ષ્ય - ₹965, સ્ટૉપલૉસ - ₹923
Bharat Dynamics: ખરીદો, લક્ષ્ય - ₹1020, સ્ટૉપલૉસ - ₹960
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)