અમેરિકામાં inflationના આંકડા અનુમાનથી નબળા, નિફટીમાં 15200-15500ની રેન્જમાં, જાણો એક્સપર્ટના બાય કૉલ - us inflation figures weaker than expected nifty in bullish range of 15200-15500 know experts buy calls | Moneycontrol Gujarati
Get App

અમેરિકામાં inflationના આંકડા અનુમાનથી નબળા, નિફટીમાં 15200-15500ની રેન્જમાં, જાણો એક્સપર્ટના બાય કૉલ

આજે એક ગેપ ઓપનિંગ થયો છે, સારા વૉલ્યૂમ સાથે ખરીદીની તક બની રહી છે. હાલનું ટ્રેન્ડ આગ પણ સતત ચાલુ રહેશે.

અપડેટેડ 04:39:19 PM Aug 11, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    એચડીએફસી સિક્યોરિટીઝના દેવર્ષ વકીલનું કહેવું છે કે ભારતે છેલ્લા 5-7 વર્ષમાં ઘણા રિફોર્મ કર્યા છે. કોવિડ મહામારીમાં મૉનીટરિ પ્રોક્રન્સી કરી. ભારતમાં ઇન્ફ્લેશનને પણ સામાન્ય રાખી છે. આવતા 5-10 વર્ષ માટે રોકાણકારો પાસે સારી તક બની રહી છે. ગઈકાલે અમેરિકામાં ઇન્ફેશનનાં આંકડા અનુમાન કરતા ઓછા રહ્યા.

    હવે ફેટ ફ્યુચર્સ છે તે 75 બેસિસ અંકથી સીધી 50 બેસિ અંક પર પહોંચી ગઈ છે. એટલે કે આજના દર ઝડપથી વધવાની છે તે નહીં વધે. નિફટીમાં 15200-15500ની તેજી કરી રહ્યા છે પરંતુ હજી તેમાં કોઈ નવું સિગ્નલ જોવા નથી મળી રહ્યો. જુના રોકાણ માંથી બહાર નીકળવાની તક નથી બની રહી. તેમાં 17400નો સ્ટૉપલોસ રાખીને રોકાણની સારી તેજી બની રહી છે.

    5PAISAના રુચીત જૈનનું કહેવું છે કે આજે એક ગેપ ઓપનિંગ થયો છે, સારા વૉલ્યૂમ સાથે ખરીદીની તક બની રહી છે. હાલનું ટ્રેન્ડ આગ પણ સતત ચાલુ રહેશે.

    જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક

    5Paisaના રૂચિત જૈનની પસંદગીના 2 Buy કૉલ


    પિરામલ એન્ટરપ્રાઈસિસ: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1940-1950, સ્ટૉપલૉસ - ₹1800

    એચડીએફસી સિક્યોરિટીઝના દેવર્ષ વકીલની પસંદગીનો Buy કૉલ

    કેનેરા બેન્ક-

    આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Aug 11, 2022 11:35 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.