રિટેલ મોંઘવારી દર ડિસેમ્બરમાં વધારા સાથે 5.69 ટકા રહી | Moneycontrol Gujarati
Get App

રિટેલ મોંઘવારી દર ડિસેમ્બરમાં વધારા સાથે 5.69 ટકા રહી

રિટેલ મોંઘવારી દર (CPI)ની ગ્રોથ વધારા સાથે નવેમ્બર 2023 માં 5.69 ટકા રહી છે. તેની સરખામણીમાં ઑક્ટોબરમાં રિટેલ મોંઘવારી દરના ગ્રોથ 5.55 ટકા હતી.

અપડેટેડ 06:16:11 PM Jan 12, 2024 પર
Story continues below Advertisement

રિટેલ મોંઘવારી દર (CPI)ની ગ્રોથ વધારા સાથે નવેમ્બર 2023 માં 5.69 ટકા રહી છે. તેની સરખામણીમાં ઑક્ટોબરમાં રિટેલ મોંઘવારી દરના ગ્રોથ 5.55 ટકા હતી.

મહીના દર મહીના આઘાર પર ડિસેમ્બરમાં ખાદ્ય મોંઘવારી 6.61 ટકાથી વઘીને 8.70 ટકા રહી છે. મહીના દર મહીના આઘાર પર ડિસેમ્બરમાં શાકભાજી મોંઘવારી 17.70 ટકાથી વધીને 27.64 ટકા રહી છે.

મહીના દર મહીના આધાર પર ડિસેમ્બરમાં ફ્યૂલ અને વીજળીના મોંઘવારી -0.77 ટકાથી ઘટીને -0.99 ટકા રહી છે. મહીના દર મહીના આધાર પર ડિસેમ્બરમાં હાઉસિંગ મોંઘવારી 3.55 ટકાથી વધીને 3.63 ટકા રહી છે.


મહીના દર મહીના આધાર પર ડિસેમ્બરમાં કપડા અને ફૂટવેર મોંઘવારી 3.90 ટકાથી ઘટીને 3.61 ટકા રહી છે. મહીના દર મહીના આઘાર પર ડિસેમ્બરમાં કઠોળ મોંઘવારી 20.23 ટકાથી વધીને 20.73 ટકા રહી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 12, 2024 6:01 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.