Ayodhya Ram Mandir: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીઓને ઘણા કડક સૂચનો આપ્યા હતા. પીએમ મોદીએ ખાસ કરીને અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના અભિષેક કાર્યક્રમને લઈને મંત્રીઓને એલર્ટ કર્યા હતા. બેઠકમાં પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું કે ‘આસ્થા બતાવો, એગ્રેશન નહીં...'.



