સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ - week is beginning to stir what will stocks | Moneycontrol Gujarati
Get App

સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 09:34:29 AM Mar 19, 2020 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ -

    યસ બેન્કનું AT-1 બોન્ડમાં રૂપિયા 662 કરોડનું એક્સપોઝર છે. RBIએ AT-1 બોન્ડની રૂપિયા 10,000 કરોડની જવાબદારી રાઈટ ઑફ કરી છે. 2017માં ટ્રેઝરી મેનેજમેન્ટના હેઠળ રોકાણ કર્યું હતુ. યસ બેન્કનું કોઈ લોન બાકી નથી.

    બીપીસીએલ -

    બીપીસીએલમાં 53 ટકા હિસ્સો વેચવા માટે સરકારે બોલીઓ મંગાવી છે. $10 અરબથી વધારે નેટવર્થ વાળી કંપનીઓ બોલી લગાવી શકે છે. 2 મે સુધી કંપનીઓ બોલી લગાવી શકે છે. ઓઇલ અને ઈઆઈએલ રોકાણ કરશે. અસમ સરકાર Numaligarh Refineryમાં હિસ્સો વધારશે.


    એસબીઆઈ -

    એસબીઆઈ કાર્ડે આઈપીઓનું ઈશ્યુ પ્રાઈઝ રૂપિયા 755 પ્રતિ શેર નક્કી કર્યું છે. એસબીઆઈ કાર્ડે આઈપીઓ દ્વારા રૂપિયા 10,340 કરોડ એકત્ર કર્યા છે.

    નાટ્કો ફાર્મા -

    હૈદ્રાબાદ યુનિટ માટે અવલોકન જાહેર કર્યું છે. US FDAએ અવલોકન જાહેર કર્યું છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Mar 09, 2020 8:52 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.