Today's Broker's Top Picks: ક્રોમ્પટન કંઝ્યુમર, ટાટા મોટર્સ, બજાજ ઑટો, ટીવીએસ મોટર્સ, ઈન્શ્યોરન્સ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Today's Broker's Top Picks: ક્રોમ્પટન કંઝ્યુમર, ટાટા મોટર્સ, બજાજ ઑટો, ટીવીએસ મોટર્સ, ઈન્શ્યોરન્સ છે બ્રોકરેજના રડાર પર

સીએલએસએ એ ટાટા મોટર્સ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક `1,133 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 2024ના પહેલા 2 મહિનામાં JLRનું રિટેલ વોલ્યુમ 10% થી વધ્યું.

અપડેટેડ 11:57:53 AM Mar 26, 2024 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

Nomura On Crompton Cons

નોમુરાએ ક્રોમ્પ્ટન કંઝ્યુમર પર નેચરલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 320 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે લોન્ગ ટર્મ ડબલ ડિજીટ ગ્રોથ તરફ ફોકસ યથાવત્ રહેશે. 5 વર્ષમાં બિઝનેસ બમણો થવાની આશા છે. ઘણા બધા રોકાણથી માર્જિન 13-14% કરતા ઓછા રહી શકે છે. નાણાકીય વર્ષ 24-26 સુધી આવક CAGR 11% રહેવાનો અંદાજ છે.


CLSA On Tata Motors

સીએલએસએ એ ટાટા મોટર્સ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક `1,133 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 2024ના પહેલા 2 મહિનામાં JLRનું રિટેલ વોલ્યુમ 10% થી વધ્યું. JLRએ ફેબ્રુઆરી 2024માં રિટેલ વોલ્યુમમાં 4.5%નો સુધારો નોંધાવ્યો. હાઈ બેસના કારણે ચાઈનીઝ વોલ્યુમમાં ઘટાડો છે. JLRના નફામાં મજબૂતી યથાવત્ રહેશે. સ્થાનિક PV સેગ્મેન્ટમાં માર્કેટ શેર વધવાની આશા છે.

HSBC On Autos

એચએસબીસીએ ઑટોસ પર 2 વ્હિલરના એક્સપોર્ટમાં નરમાશ છે. બજાજ અને TVS માટે એક્સપોર્ટમાં ઘટાડો જોવા મળ્યો. એચએસબીસીએ બજાજ ઑટો પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 9,400 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. એચએસબીસીએ ટીવીએસ મોટર્સ પર હોલ્ડના રેટિંગ આપ્ય છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2,300 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.

MS On OMCs

ઓએમસીએસે મોર્ગન સ્ટેનલી પર માર્જિનમાં થોડો સુધારો જોવા મળ્યો. IOC અને BPCL પસંદ છે.

MS On Insurance

ઈન્શ્યોરન્સ મોર્ગન સ્ટેનલીએ ફાઈનલ સરન્ડર વેલ્યુ નોર્મ્સ મેનેજેબલ લાગી રહ્યા છે. હાલના નોર્મ્સ કરતા ફાઈનલ નોર્મ્સ મોટાભાગે ફેરફાર વગરના છે. ટૂંકાગાળે HDFC લાઈફ સારૂ પ્રદર્શન બતાવી શકે છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

 

MoneyControl News

MoneyControl News

First Published: Mar 26, 2024 11:57 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.