Broker Top Picks: યુનાઈટેડ સ્પિરિટ્સ, અશોક લેલેન્ડ, બીપીસીએલ, મેક્સ હેલ્થકેર છે બ્રોકરેજના રડાર પર
મેક્વાયરીએ યુનાઈટેડ સ્પિરિટ્સ પર અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1250 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે રાજ્યમાં ટેક્સ વધર્યા છતાં ગ્રોથ લક્ષ્ય જાળવી રાખ્યો. મહારાષ્ટ્ર ટેક્સ વધર્યા છતાં ગ્રોથ અંગે સાવધાનીપૂર્વક આશાવાદી છે. મહારાષ્ટ્ર ટેક્સની અસર ફેસ્ટીવલ સિઝન સુધી સાફ થશે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
યુનાઈટેડ સ્પિરિટ્સ પર JP મૉર્ગન
JP મૉર્ગને યુનાઈટેડ સ્પિરિટ્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹1600 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ગ્રોથ આઉટલુક પર સાવચેતભર્યું વલણ રહ્યું. મહારાષ્ટ્રમાં ટેક્સ હાઈકથી FY26/27 માટે EBITDA 5-6% ઘટ્યા.
યુનાઈટેડ સ્પિરિટ્સ પર મેક્વાયરી
મેક્વાયરીએ યુનાઈટેડ સ્પિરિટ્સ પર અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1250 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે રાજ્યમાં ટેક્સ વધર્યા છતાં ગ્રોથ લક્ષ્ય જાળવી રાખ્યો. મહારાષ્ટ્ર ટેક્સ વધર્યા છતાં ગ્રોથ અંગે સાવધાનીપૂર્વક આશાવાદી છે. મહારાષ્ટ્ર ટેક્સની અસર ફેસ્ટીવલ સિઝન સુધી સાફ થશે.
યુનાઈટેડ સ્પિરિટ્સ પર GS
ગોલ્ડમેન સૅક્સે યુનાઈટેડ સ્પિરિટ્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1575 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1માં ટોપલાઈન અનુમાન કરતાં મજબૂત છે. આંધ્રપ્રદેશની અસર માટે મ્યૂટેડ વોલ્યુમ ગ્રોથ છે. Q1FY27 માં UK-FTAનો લાભ મળી શકશે. ગ્રોથ અને માર્જિન બન્નેમાં ટેલવિન્ડ્સ જોવા મળી શકે છે.
અશોક લેલેન્ડ પર જેફિરઝ
જેફિરઝે અશોક લેલેન્ડ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹120 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષ દર વર્ષના આધાર પર Q1માં EBITDA ગ્રોથ 6% છે, અનુમાન સાથે ઈન-લાઈન છે. વષ દર વર્ષના આધાર પર વોલ્યુમ ગ્રોથ 1% છે. તેમણે તેના પર EBITDA માર્જિન 50 bps વધ્યા. FY25-28 દરમિયાન 3% CAGR ના અનુમાન રહ્યા. ટ્રકની માંગમાં સુધારો નહીં થાય ત્યા સુધી વધુ ગ્રોથની અપેક્ષા ઓછી છે.
અશોક લેલેન્ડ પર UBS
યુબીએસે અશોક લેલેન્ડ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹150 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઓપરેશનલ શિસ્ત પર Q1 માર્જિન બીટ છે. MHCV + LCVમાં Mid-single ડિજિટ ગ્રોથની અપેક્ષા છે.
અશોક લેલેન્ડ પર GS
ગોલ્ડમેન સૅક્સે અશોક લેલેન્ડ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹140 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વોલ્યુમ ગ્રોથ ગાઈડન્સ યથાવત્, EPS અનુમાન 7% સુધી વધાર્યા છે.
અશોક લેલેન્ડ પર સિટી
સિટીએ અશોક લેલેન્ડ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹140 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2થી heavy-duty trucksની ડિમાન્ડ વધવાની અપેક્ષા છે.
અશોક લેલેન્ડ પર CLSA
સીએલએસએએ અશોક લેલેન્ડ પર રેટિંગ અપગ્રેડ કરી આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹136 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે માર્જિન 11%, cost cuts અને non-CV આવકથી સપોર્ટ મળ્યો છે.
BPCL પર જેફરિઝ
જેફરિઝે BPCL પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹410 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે EBITDA અનુમાનથી 16% નીચે છે. LPG compensation earningsથી સપોર્ટ મળશે.
BPCL પર નોમુરા
નોમુરાએ BPCL પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹430 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1 મજબૂત રહ્યા, Russian crude sourcing 30%+ રહી શકે છે. LPG-સંબંધિત વળતરના ₹30,000 કરોડ માટે સરકારની મંજૂરી અપેક્ષાઓ સાથે સુસંગત છે.
મેક્સ હેલ્થકેર પર જેફરિઝ
જેફરિઝે મેક્સ હેલ્થકેર પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1500 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1ના પરિણામ મિશ્ર રહ્યા, આવક બીટ કર્યા. Adj. EBITDA ઈન-લાઈન, પણ નફો અનુમાનથી ખરાબ રહ્યો. FY26માં 1,500 નવા બેડ્સ જોડવાની યોજના છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.