Broker's Top Picks: પાવર ગ્રિડ, ટાઈટન, ડૉ.રેડ્ડીઝ, બેંક્સ, કેપિટલ ગુડ્ઝ, કંઝ્યુમર સેક્ટર છે બ્રોકરેજના રડાર પર
નોમુરાએ કેપિટલ ગુડ્ઝ પર સિલેક્ટિવ રહેવાની સલાહ છે. બોટમ અપ અપ્રોચ રાખવો છે. પબ્લિક કેપેક્સ ગ્રોથ પર યથાવત્ સ્થિતિની અપેક્ષા છે. H2CY26 સુધી પ્રાઈવેટ કેપેક્સ વધી શકે છે. L&T, CG પાવર, HAL, GE વેરનોવા અને ABB પસંદ છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
CLSA On Power Grid
સીએલએસએ એ પાવર ગ્રિડ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹342 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનો BESSમાં પ્રવેશ પોઝિટીવ રહેશે. 150 મેગાવોટ પ્રોજેક્ટ માટે કંપનીની બિડર તરીકે પસંદગી છે. કંપનીને BESS પોર્ટફોલિયોને મલ્ટી-GW સુધી વધારવાની અપેક્ષા છે.
GS On Titan
ગોલ્ડમેન સૅક્સે ટાઈટન પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4,500 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ટૂંકાગાળે જ્વેલરી ગ્રોથ 15-20% રહી શકે છે. હેડવિન્ડ હોવા છતા જ્વેલરી માર્જિન સ્થિર રહ્યા. કન્સો.EBIT ગ્રોથ સ્ટેન્ડ. EBIT ગ્રોથને આઉટપર્ફોમ કરી શકે છે. પ્રીમિયમ સેગ્મેન્ટમાં આઇવેર બિઝનેસ મજબૂત છે.
HSBC On DRL
એચએસબીસીએ ડૉ.રેડ્ડીઝ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,430 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કેનેડામાં કંપની માટે સેમાગ્લુટાઇડ તક યથાવત્ રહેશે. કંપનીએ તેની અરજી પર હેલ્થ કેનેડાના પ્રશ્નોના જવાબ આપ્યા. GLP-1 દવાઓ એક ફોકસ સેગમેન્ટ છે. લાંબાગાળાના ગ્રોથ ડ્રાઈવર્સ પર કંપનીનું ફોકસ રહેશે. જેનેરિક સેમાગ્લુટાઇડ માટે હેલ્થ કેનેડાની મંજૂરી પર ફોકસ રહેશે.
Nomura On Banks
નોમુરાએ બેંક્સ પર સેક્ટરમાં રિ-રેટિંગની શક્યતા છે. માર્જિન પ્રેશરથી અર્નિંગના મોમેન્ટમ સુધી અસર છે. FY26-28 સુધી સેક્ટરના RoAs 15 bps સુધી વધી શકે છે. FY26/FY27 સુધી ક્રેડિટ ગ્રોથ 13-14% રહી શકે છે. એક્સિસ બેન્ક, ICICI બેન્ક અને SBI પસંદ છે.
Nomura On Capital Goods
નોમુરાએ કેપિટલ ગુડ્ઝ પર સિલેક્ટિવ રહેવાની સલાહ છે. બોટમ અપ અપ્રોચ રાખવો છે. પબ્લિક કેપેક્સ ગ્રોથ પર યથાવત્ સ્થિતિની અપેક્ષા છે. H2CY26 સુધી પ્રાઈવેટ કેપેક્સ વધી શકે છે. L&T, CG પાવર, HAL, GE વેરનોવા અને ABB પસંદ છે.
Nomura On Consumer Sector
નોમુરાએ કંઝ્યુમર સેક્ટર પર 2026માં મોટાભાગના પરિબળો સુધારણાને વેગ આપી શકે છે. તેમણે આગળ કહ્યું કે CY26/FY27 સુધી વોલ્યુમ 6%, સેલ્સ 9% અને EBITDA 12% વધી શકે છે. વર્ષ દર વર્ષના આધાર પર GPM/OPM 57 bpsથી 66bps જેટલા સુધરી શકે છે. કન્ઝ્યુમર સ્ટેપલ પસંદ- ગોદરેજ કન્ઝ્યુમર, ટાટા કન્ઝ્યુ. મેરિકો અને બ્રિટાનિયા છે. કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરીમાં ટાઈટન અને એશિયન પેન્ટ્સ પસંદ છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.