Broker's Top Picks: બિલ્ડિંગ મટીરિયલ્સ, કેઈન્સ ટેક, ગોદરેજ કન્ઝયુર, અપોલો પાઈપ્સ છે બ્રોકરેજના રડાર પર
નોમુરાએ કેઈન્સ ટેક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹8478 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY26માં પોઝિટીવ ઓપરેટિંગ કેશ ફ્લોનો લક્ષ્ય છે. H1માં ₹450 કરોડના સ્માર્ટ મીટર ઓર્ડર પૂરા કર્યા. FY26માં ₹800-900 કરોડના સ્માર્ટ મીટર ઓર્ડરનો લક્ષ્ય છે. સ્માર્ટ મીટર માટે ₹2000 કરોડની ઓર્ડરબુક છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
બિલ્ડિંગ મટીરિયલ્સ પર MOSL
મોતીલાલ ઓસવાલે બિલ્ડિંગ મટીરિયલ્સ પર H2FY26થી બિલ્ડિંગ પ્રોડક્ટ સેક્ટરમાં રિકવરીની અપેક્ષા રાખી છે. FY25-26 દરમિયાન ઓછી અનસોલ્ડ ઈન્વેન્ટરી અને પ્રોજેક્ટ લોન્ચ સ્પિલોવર્સનો ટેક છે. સરકારનો ઈન્ફ્રાને પ્રોત્સાહન, પ્રીમિયમ ઉત્પાદનોની માંગ વધી રહી છે. ઈન્વેન્ટરી ઘટવાથી કિંમતોમાં પણ વધારો થવાની અપેક્ષા છે. સેન્ચુરી પ્લાય માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹958 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સેરા સેનેટરી માટે ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹5842 પ્રતિશેરના નક્કી કર્યા છે. કજારીયા સિરામિક્સ માટે ખરીદદારીની સલાહ યથાવત્ રાખી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1252 પ્રતિશેરના નક્કી કર્યા છે.
કેઈન્સ ટેક પર કોટક
કોટક સિક્યોરિટીઝે કેઈન્સ ટેક પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹6180 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મેનેજમેન્ટને ₹4500 કરોડ રેવેન્યુ ગાઈડન્સ હાસલ કરવાનો વિશ્વાસ છે. નરમ H1FY26 બાદ આવક ગાઈડન્સ વધવાની અપેક્ષા છે. Q4FY26 સુધી વર્કિંગ કેપિટલનો મામલો ઉકેલાઈ જશે. વર્ષના અંત સુધીમાં પોઝિટીવ ઓપરેટિંગ કેશ ફ્લો જનરેશન શક્ય છે. FY26–29 દરમિયાન કેપેક્સ પર ₹8500 કરોડ ખર્ચની યોજના છે. EPS અનુમાનમાં 2-5%ના ઘટાડો છે.
કેઈન્સ ટેક પર નોમુરા
નોમુરાએ કેઈન્સ ટેક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹8478 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY26માં પોઝિટીવ ઓપરેટિંગ કેશ ફ્લોનો લક્ષ્ય છે. H1માં ₹450 કરોડના સ્માર્ટ મીટર ઓર્ડર પૂરા કર્યા. FY26માં ₹800-900 કરોડના સ્માર્ટ મીટર ઓર્ડરનો લક્ષ્ય છે. સ્માર્ટ મીટર માટે ₹2000 કરોડની ઓર્ડરબુક છે.
GCPL(ગોદરેજ કન્ઝ્યુર) પર GS
ગોલ્ડમેન સૅક્સે ગોદરેજ કન્ઝયુમર પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1425 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ભારતીય બિઝનેસમાં હાઈ સિંગલ ડિજિટ ગ્રોથનો લક્ષ્ય છે. હાઈ ગ્રોથ વાળા સેગમેન્ટના વિસ્તાર પર કંપનીનું ફોકસ છે. આગામી 1 વર્ષમાં સાબુના પ્રાઈસ સામાન્ય થઈ શકે છે. ભારતીય બિઝનેસમાં માર્જિન રિકવર થઈ સામાન્ય થઈ શકે છે.
અપોલો પાઈપ્સ પર નુવામા
નુવામાએ અપોલો પાઈપ્સ પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹198 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે માર્જિનની જગ્યાએ માર્કેટ શેર વધારવા પર ફોકસ શિફ્ટ છે. દક્ષિણ ભારતના બ્રાઉન્ડફિલ્ડ પ્લાન્ટમાં 6 થી 9 મહિનાનો વિલંબ શક્ય છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.