લોકસભા ચૂંટણીના પરિણામના દિવસે આ સ્ટૉક્સ પર બ્રોકરેજ હાઉસિઝે સલાહ આપી, ચેક કરો છે તમારી પાસે | Moneycontrol Gujarati
Get App

લોકસભા ચૂંટણીના પરિણામના દિવસે આ સ્ટૉક્સ પર બ્રોકરેજ હાઉસિઝે સલાહ આપી, ચેક કરો છે તમારી પાસે

જેફરિઝે M&M ફાઈનાન્સ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 294 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. વર્ષ દર વર્ષના આધાર પર મે 2024 માટે AUM ગ્રોથ 23% વધ્યા.

અપડેટેડ 11:06:07 AM Jun 04, 2024 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

ઈન્ડસ્ટ્રી પર જેફરિઝ

જેફરિઝે ઈન્ડસ્ટ્રી પર ઈન્ડસ્ટ્રીયલ સ્ટોક્સ સહિત FY24 ઓર્ડર ફ્લો 35% વધ્યો. સિમેન્સનો સાઇઝેબલ 25,500 કરોડ રૂપિયા નાણાકીય વર્ષ 23 રેલવે ઓર્ડર અને 44% વર્ષ દર વર્ષના ધોરણે વધ્યો. વર્ષ દર વર્ષના આધારે ABB, સિમેન્સ, થર્મેક્સનો ઓર્ડર ગ્રોથ 8% વધ્યો. વર્તમાન સરકાર ફરી બહુમતિથી જીત મળવશે, તો સેક્ટર આઉટલુક મજબૂત જોવા મળશે. L&T, HAL, સિમેન્સ, ABB, Data Patterns, Thermax અને KEI ટોપ પીક છે.


રિલાયન્સ પર MS

મોર્ગન સ્ટેનલીએ રિલાયન્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3046 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. સ્થિર રી-રેટિંગની અપેક્ષા છે. FY26માં સારા પરિણામની અપેક્ષા છે. રિટેલ અને એનર્જી અર્નિંગમાં સુધારો આવવાની અપેક્ષા છે. રિટેલ અને એનર્જી માટે ઓવરવેટના રેટિંગ આપ્યા છે.

અદાણી પોર્ટ પર MS

મોર્ગન સ્ટેનલીએ અદાણી પોર્ટ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1517 રૂપિયા પ્રતિશેરના આપ્યા છે. તેમનું કહેવુ છે કે તાંઝાનિયા પોર્ટ ખાતે કન્ટેનર ટર્મિનલનું અધિગ્રહણ કર્યું. Ct2 મેનેજ અને ઓપરેટ કરવા માટે 30-Yr Agmt કર્યા. કન્સોર્ટિયમ JV (EAGL) દ્વારા $39.5 મિલિયનમાં 95% હિસ્સાનું અધિગ્રહણ કર્યું. YTDFY25 માટે કાર્ગો વોલ્યુમ 5% વધવાની અપેક્ષા છે. ગંગાવરમ પોર્ટના શટડાઉનને કારણે એપ્રિલ-મે 2024માં 6 mmtનું વોલ્યુમમાં ઘટાડો થયો છે.

ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડ્સ પર જેફરિઝ

જેફરિઝે ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડ્સ પર HEG માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2800 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે યુટિલાઈઝેશન 70% મજબૂત રહ્યું છે. FY24માં કિંમતો ઘટવાથી GRIL & HEG ફ્લેટ રહ્યા. ગ્લોબલ PMI માં રિકવરીની અપેક્ષા છે.

M&M ફાઈનાન્સ પર જેફરિઝ

જેફરિઝે M&M ફાઈનાન્સ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 294 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. વર્ષ દર વર્ષના આધાર પર મે 2024 માટે AUM ગ્રોથ 23% વધ્યા. એપ્રિલમાં ડિસ્ટ્રિબ્યુશન ગ્રોથ 4%ની સરખામણીએ 6% રહ્યો. મહિના દર મહિનાના આધારે એપ્રિલમાં કલેક્શન એફીસીયન્સી 89%ની સામે 96% રહ્યો.

CMS ઈન્ફો પર જેફિરઝ

જેફરીઝે સીએમએસ ઈન્ફો પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 600 રૂપિયા નક્કી કર્યા છે. તેમનું આગળ કહેવુ છે કે રિમોટ મોનિટરિંગ સિસ્ટમને આગળ વધારવા પ્લેટફોર્મને મજબૂત કરશે. રેવેન્યુ CAGR ગ્રોથ 30% વધ્યો. સારા માર્જિન સાથે માર્કેટ શેર 5% થી 7% સુધી વધી શકે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

MoneyControl News

MoneyControl News

First Published: Jun 04, 2024 11:06 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.