Broker's Top Picks: સિમેન્ટ્સ, રાઈટ્સ, ટેલિકોમ, ભારતી એરટેલ, ટાટા મોટર્સ, સિએટ, KEC ઈન્ટરનેશનલ છે બ્રોકરેજના રડાર પર
સીએલએસએ એ સિએટ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3933 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીને TBR રિપ્લેસમેન્ટ માર્કેટમાં માર્કેટ શેર વધવાની અપેક્ષા છે. કેમસો ડીલ પૂરી થયા બાદ 3 વર્ષ પછી $1.2 બિલિયનની આવકની સંભાવના છે. FY26માં 200- 300 bps માર્જિન વધવાની અપેક્ષા છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સિમેન્ટ પર જેફરિઝ
જેફરિઝે સિમેન્ટ પર સિમેન્ટ યુનિવર્સે Q4 માં મજબૂત રિબાઉન્ડ આપ્યું. વર્ષ દર વર્ષના આધાર પર Q4માં EBITDA ગ્રોથ 11% અને ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર 67% છે. પ્રાઈસમાં રિકવરી અને સ્થિર વોલ્યુમ ગ્રોથનો સપોર્ટ મળ્યો. સાઉથમાં કિંમતોમાં વધુ રિકવરીથી Q1માં ફાયદો શક્ય છે. અલ્ટ્રાટેક સિમેન્ટ, શ્રી સિમેન્ટ અને JK સિમેન્ટ ટોપ પિક છે.
REITs પર HSBC
એચએસબીસીએ એ Embassy REIT માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹435 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બ્રુકફિલ્ડ REIT માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹330 પ્રતિશેરના નક્કી કર્યા છે. પર યુનિટ ડિસ્ટ્રીબ્યુશન ગ્રોથ મજબૂત, યીલ્ડ 6-7% છે. નવી એસેટ બિલ્ડ અને એક્વિઝિશન આગામી ગ્રોથ માટે સપોર્ટનું કામ કરશે.
ટેલિકોમ પર જેફરિઝ
જેફરિઝે ટેલિકોમ પર વર્ષના આધાર પર Q4માં કુલ રેવન્યુ ગ્રોથ મજબૂત 15% પર રહ્યો. સબ્સ્ક્રાઇબર્સમાં વધારાને કારણે આવકમાં ઝડપથી વધારો કર્યો. ભારતી એરટેલ હજુ પણ પસંદગી યથાવત્ છે. વોડા-આઈડિયાના સબ્સ્ક્રાઇબર્સમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. Vi ના સબ્સ્ક્રાઇબર ઘટાડાથી ભારતી/JIO ને ફાયદો થશે.
ભારતી એરટેલ પર મેક્વાયરી
મેક્વાયરી ભારતી એરટેલ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹2050 પ્રતિશેરના નક્કી કર્યા છે. ઈન્ડસ્ટ્રીમાં પહેલેથી ટેરિફ વધી ચુક્યા છે. વધુ ફ્રી કેશ ફ્લો, RoIC આઉટલુકમાં સુધારો યથાવત્ છે. FY27માં ARPU 11% વધી ₹290 થવાની શક્યતા છે. FY26 માટે EPS અનુમાન -1.7% ઘટ્યા છે. FY27/28 EPS અનુમાન +0.9/+2.7% વધ્યા છે.
ટાટા મોટર્સ પર નોમુરા
નોમૂરાએ ટાટા મોટર્સ પર ન્યુટ્રલના રેટિંગ યથાવત રાખ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹799 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Harrier.EV આકર્ષક કિંમતે EV પેનિટ્રેશનને પ્રોત્સાહન આપશે. હેરિયર EV ની એકંદર સ્થિતિ M&M ના BEV જેવી જ છે. હાઈ SUV માટે એન્ટ્રી ડીઝલ ઓટોમેટિક વેરિઅન્ટ્સની સરેરાશ કિંમત હેરિયર EV જેવી છે. 2026મા 2 BEV અને 3 ICE લોન્ચ કરવાની યોજના છે.
સિએટ પર નુવામા
નુવામાએ સિએટ પર ખરીદદારીની સલાહ યથાવત્ રાખી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3800 પ્રતિશેરના નક્કી કર્યા છે. FY26 માટે એક્સપોર્ટ આઉટલુક પોઝિટીવ છે. FY25માં કંપનીએ 2W, TBR અને E-PCR સ્પેસમાં હિસ્સો મેળવ્યો. કંપનીનું PCR/TBR સેગમેન્ટમાં વધુ લાભ મેળવવાનું લક્ષ્ય છે.
સિએટ પર નોમુરા
નોમુરાએ સિએટ પર ખરીદદારીની સલાહ યથાવત્ રાખી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3945 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સ્પર્ધા છતાં બિઝનેસની આગળ વધવા પર ફોકસ છે. 2W અને PCR રિપ્લેસમેન્ટ સેગમેન્ટમાં માર્કેટ શેર સ્થિર છે.
સિએટ પર CLSA
સીએલએસએ એ સિએટ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3933 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીને TBR રિપ્લેસમેન્ટ માર્કેટમાં માર્કેટ શેર વધવાની અપેક્ષા છે. કેમસો ડીલ પૂરી થયા બાદ 3 વર્ષ પછી $1.2 બિલિયનની આવકની સંભાવના છે. FY26માં 200- 300 bps માર્જિન વધવાની અપેક્ષા છે.
KEC ઈન્ટરનેશનલ પર નોમુરા
નોમુરાએ કેઈસી ઈન્ટરનેશનલ પર ખરીદદારી સલાહ યથાવત્ છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹985 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ₹1.8 લાખ કરોડ ઓર્ડરની પાઈપલાઈન છે. જેમાં ₹90,000 કરોડ ઓર્ડર T&D પાસેથી મળ્યા.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.