Broker's Top Picks: એનર્જી અને કેમિકલ્સ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, ઈટરનલ, આઈઆરબી ઈન્ફ્રા, શ્લોસ બેંગ્લોર છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Broker's Top Picks: એનર્જી અને કેમિકલ્સ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, ઈટરનલ, આઈઆરબી ઈન્ફ્રા, શ્લોસ બેંગ્લોર છે બ્રોકરેજના રડાર પર

મોર્ગન સ્ટેનલીએ એનર્જી અને કેમિકલ્સ પર ઓઈલ, ગેસ, બાયોફ્યુઅલ્સ, કેમિકલ્સ અને ફોટોન ((નવી ટેક એનર્જી)માં ગ્રોથ છે. તેમનું કહેવુ છે કે નવી ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટો ખર્ચ છે. લાર્જ-કેપ ઇન્ટિગ્રેટેડ એનર્જી પ્લેઝને સપોર્ટ છે. SOEમાં સુધારા, મજબૂત સ્થાનિક માંગ અને ચીનમાં એન્ટી-ઇનવોલ્યુશન પિવટ ગ્રોથ માટે મુખ્ય ડ્રાઈવર્સ છે. રિલાયન્સ, PI ઈન્ડસ્ટ્રીઝ, ટાટા કેમિકલ્સ અને OMCs ટોપ પિક છે.

અપડેટેડ 10:24:41 AM Oct 09, 2025 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

એનર્જી અને કેમિકલ્સ પર MS

મોર્ગન સ્ટેનલીએ એનર્જી અને કેમિકલ્સ પર ઓઈલ, ગેસ, બાયોફ્યુઅલ્સ, કેમિકલ્સ અને ફોટોન ((નવી ટેક એનર્જી)માં ગ્રોથ છે. તેમનું કહેવુ છે કે નવી ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટો ખર્ચ છે. લાર્જ-કેપ ઇન્ટિગ્રેટેડ એનર્જી પ્લેઝને સપોર્ટ છે. SOEમાં સુધારા, મજબૂત સ્થાનિક માંગ અને ચીનમાં એન્ટી-ઇનવોલ્યુશન પિવટ ગ્રોથ માટે મુખ્ય ડ્રાઈવર્સ છે. રિલાયન્સ, PI ઈન્ડસ્ટ્રીઝ, ટાટા કેમિકલ્સ અને OMCs ટોપ પિક છે.


અદાણી એન્ટરપ્રાઈસિસ પર જેફરિઝ

જેફરિઝે અદાણી એન્ટરપ્રાઈસિસ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નવી મુંબઈમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોન્ચ એવિએશન ઇન્ફ્રા માટે મોટો બૂસ્ટ છે. પહેલા ફેઝમાં એરપોર્ટ 2 કરોડ મુસાફરોની ક્ષમતા ઉમેરશે. જેનાથી મુંબઈ ક્ષેત્રમાં ભીડ ઓછી થશે. નવી મુંબઈ અને મુંબઈ એરપોર્ટ મળીને slots સારી રીતે મેનેજ થઈ શકશે. રિટેલ, હૉસ્પિટાલિટી અને રિયલ એસ્ટેટ પર મજબૂત ફોકસ, જે મોનેટાઈઝેશન અને ગ્રોથ વધારશે.

Eternal પર સિટી

સિટીએ ઈટરનલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમમે તેના પર લક્ષ્યાંક વધારીને ₹395 પ્રતિશેરના આશરે 15%નો ગ્રોથ જોઈ રહ્યા છે. Blinkitમાં મજબૂત ગ્રોથ મોમેન્ટમ યથાવત્ છે. Blinkit એપ ટ્રેફિકમાં સતત ગ્રોથ, નવા શહેર અને ડાર્ક સ્ટોરનો વિસ્તાર યથાવત્ છે. હાલના ક્વાર્ટરમાં Blinkitનું માર્કેટ લીડરશીપ મજબૂત થયું. મજબૂત લીડરશીપથી ગ્રોથ અને માર્જિનમાં ઉછાળો થયો. વર્ષ દર વર્ષના આધારે FY26/27 ગ્રોસ ઓર્ડર વેલ્યુ ગ્રોથ 123%/57% ની અપેક્ષા છે.

IRB ઈન્ફ્રા પર CLSA

સીએલએસએ એ આઈઆરબી ઈન્ફ્રા પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹72 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2FY26માં વહેલા ચોમાસા છતાં ટોલ ગ્રોથ વધીને 9% YTD થયો. વર્ષ દર વર્ષના આધાર પર Q2માં ટોલ કલેક્શન 11% વધ્યુ. જ્યારે કંપનીની સંપૂર્ણ માલિકીની સંપત્તિ પરનો ટોલ બમણો થયો. મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર પણ ગ્રોથ યથાવત્ રહ્યો.

લીલા પેલેસિસ હોટેલ્સ અને રિસોર્ટ્સ પર MS

મોર્ગન સ્ટેનલીએ લીલા પેલેસિસ હોટેલ્સ અને રિસોર્ટ્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹562 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં ઈન્ડસ્ટ્રી ટ્રેન્ડમાં સુધારો આવવાની અપેક્ષા છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

MoneyControl News

MoneyControl News

First Published: Oct 09, 2025 10:24 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.