વિપ્રો પર બ્રોકરેજ ફર્મોથી જાણો પરિણામોની બાદ શેરને ખરીદવા કે વેચવા
નોમુરાએ વિપ્રો પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક 410 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1FY25 ગાઈડેન્સ નબળાઈ દર્શાવે છે. Q4FY24 પરિણામ અનુમાન મુજબ રહ્યા છે. ડિસ્ક્રિશનરી માગ નબળી છે. Q1FY25 માટે ગાઈડેન્સ નબળું છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
JPMorgan On Wipro
જેપીમોર્ગન સ્ટેનલીએ વિપ્રો પર નેચરલના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક 480 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4માં અર્નિંગ્સ ઇન-લાઈન રહ્યા. માર્જિન વધ્યા છે. નવા CEOએ 5 ફોકસ એરિયા અન્ડરસ્કોર કર્યા. ઓપરેશનલ કાર્યક્ષમતા દ્વારા 40 bps વિસ્તરણ સાથે માર્જિન પ્રદર્શન સારૂ છે. આગળ માર્જિનના લક્ષ્ય 16.5%ની પાસે યથાવત્ રાખ્યા.
Nomura On Wipro
નોમુરાએ વિપ્રો પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક 410 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1FY25 ગાઈડેન્સ નબળાઈ દર્શાવે છે. Q4FY24 પરિણામ અનુમાન મુજબ રહ્યા છે. ડિસ્ક્રિશનરી માગ નબળી છે. Q1FY25 માટે ગાઈડેન્સ નબળું છે.
HSBC On Wipro
એચએસબીસીએ વિપ્રો પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 385 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4FY24 મ્યૂટ ત્રિમાસિક રહ્યું. કંપનીના માર્કેટ શેરમાં ઘટાડો યથાવત્ છે. કોસ્ટ કટિંગ યથાવત્ છે.
UBS On Wipro
યુબીએસએ વિપ્રો પર વેચાણના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 430 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1FY25નું ગાઈડેન્સ નબળું. ક્વાર્ટર દર ક્વાર્ટરના ધોરણે TCV ડીલ 30%થી વધી એ સારૂ, પણ પર્યાપ્ત નથી. FY25 માટે એર્નિંગ અનુમાનમાં 5%નો કાપ કર્યો છે.
UBS On Voltas
યુબીએસ વોલ્ટાસ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 885 રૂપિયા પરથી 1,800 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે રૂમ એર કંડિશનર સેગમેન્ટમાં માર્કેટ શેર વધવાની આશા છે. નાણાકીય વર્ષ 26 સુધી માર્કેટ શેર 23% પર પહોંચી શકે છે. Voltbek JVના પણ માર્કેટ શેરમાં વધારે યછાવત્ રહેશે. FY26માં પણ Voltbek JVથી નફાને બૂસ્ટ મળશે. FY27 સુધી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સમાં આવક 60% વધવાની આશા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.