Broker's Top Picks: ઈન્ફો એજ, એએમસીએસ, ફાર્મા, હ્યુનડઈ, એચસીએલ ટેક છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Broker's Top Picks: ઈન્ફો એજ, એએમસીએસ, ફાર્મા, હ્યુનડઈ, એચસીએલ ટેક છે બ્રોકરેજના રડાર પર

અપડેટેડ 11:16:44 AM Aug 12, 2025 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

HSBC On Info Edge

એચએસબીસીએ ઈન્ફો એજ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,670 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઓછા બિલિંગ અને નબળા માર્જિનથી Q1 નબળું છે. લોન્ગ ટર્મ ગ્રોથ વધવાની આશા છે. વેલ્યુએશન રિઝનેબલ લાગી રહ્યા છે. Eternal, PB અથવા અન્ય રોકાણકારો તરફથી સારા ગ્રોથની આશા છે.


HSBC On AMCs

એચએસબીસીએ એએમસીએસ પર ઇક્વિટી અને હાયબ્રિડ ફંડમાં નેટ ફ્લો જુલાઈમાં સુધર્યો. આગળ તેમણે કહ્યું લમ્પ સમ ફ્લોમાં પણ સુધારો થયો. મોટા AMCsના AUMમાં માર્કેટ શેરમાં વધારો યથાવત્ છે.

Citi On Pharma

સિટીએ ફાર્મા પર USFDA એ આયર્ન સુક્રોઝના 2 જેનેરિક વર્જન લોન્ચ કર્યા. બન્ને 180 દિવસની CGT એક્સક્લુઝિવિટી માટે પાત્ર હોઈ શકે છે. અત્યાર સુધી કોઈ ભારતીય કંપનીએ જાહેરાત કરી નથી. DRL અને ઓરોબિંદો ફાર્મા માટે આયર્ન સુક્રોઝ મહત્વનું છે.

GS On Hyundai

ગોલ્ડમેન સૅક્સે હ્યુનડઈ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2,600 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY27–FY28 સુધી અન્ય કંપનીઓ કરતા સ્થિતી સારી છે. સફળ EV મોડેલ્સ અને EM માર્કેટ શેરમાં વધારાથી સપોર્ટ છે.

Jefferies On HCL Tech

જેફરીઝે એચસીએલ ટેક પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,850 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે AI-લેડ હેઠળ જોડાણો પરિવર્તનનો મુખ્ય ભાગ બની રહ્યા છે. કંપનીએ AI અને સેલ્સ GTM પહેલમાં રોકાણ ઝડપી બનાવ્યું. FY26માં માર્જિન પર અસર આવી શકે, પણ FY27 સુધી સામાન્ય થઈ શકે છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

MoneyControl News

MoneyControl News

First Published: Aug 12, 2025 11:16 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.