Today's Broker's Top Picks: ઈન્ફોસિસ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, એમસીએક્સ, પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ, ગેલ, અદાણી એન્ટરપ્રાઈઝિસ છે બ્રોકરેજના રડાર પર
મોર્ગનસ્ટેનલીએ ઈન્ફોસિસ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1700 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 18 એપ્રિલે Q4FY24ના પરિણામ જાહેર થશે. નાણાકીય વર્ષ 25 માટે રેવેન્યુ ગાઈડન્સ પર ફોકસ રહેશે. CC રેવેન્યુ ગાઈડન્સ 3-6% રહેવાનો અંદાજ છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ઈન્ફોસિસ પર MS
મોર્ગનસ્ટેનલીએ ઈન્ફોસિસ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1700 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 18 એપ્રિલે Q4FY24ના પરિણામ જાહેર થશે. નાણાકીય વર્ષ 25 માટે રેવેન્યુ ગાઈડન્સ પર ફોકસ રહેશે. CC રેવેન્યુ ગાઈડન્સ 3-6% રહેવાનો અંદાજ છે.
ICICI લોમ્બાર્ડ પર MS
મોર્ગન સ્ટેનલીએ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1875 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ILTakeCare તરફથી Q3FY24 GWP વાર્ષિક ધોરણે 3.2x વધ્યો. ડિજિટલ પાર્ટનરશિપથી 9MFY24 GWP 4x વધ્યો.
MCX પર MS
મોર્ગન સ્ટેનલીએ એમસીએક્સ અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2085 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીના નફા અને શેર પ્રાઈસ પર એવરેજ ડેલી ટ્રેડ વેલ્યુની અસર રહેશે. માર્ચ 2024માં ADTV ફ્યુચર્સ 10%વધી 64,100 કરોડ રૂપિયા છે. મહિના દર મહિનાના ધોરણે MCX સ્ટોક પ્રાઈસ 11% નીચે રહ્યો.
PNB હાઉસિંગ ફાઈનાન્સ પર MS
મોર્ગન સ્ટેનલીએ પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 970 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે CARE અને ICRAએ રેટિંગ લાંબાગાળા માટે અપગ્રેડ કર્યા છે. રેટિંગ અપગ્રેડ કરી AA+કર્યા. કંપનીના NBHF અસેટ્સ ક્વોલિટીમાં સુધારો આવ્યો. HFC માટે લોન ગ્રોથ અને અસેટ્સ ક્વોલિટી Q4 માં મજબૂત રહેશે.
GAIL પર જેફરિઝ
જેફરીઝે ગેલ પર અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 150 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
અદાણી એન્ટરપ્રાઈસ પર જેફરિઝ
જેફરિઝે અદાણી એન્ટરપ્રાઈસ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3800 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
કજારીયા સિરામિક્સ પર જેફિરઝ
જેફિરઝે કજારીયા સિરામિક્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1630 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. વર્ષ દર વર્ષના આધાર પર 9MFY24માં વોલ્યુમ ગ્રોથ 7% વધ્યો. મેનેજમેન્ટનો Outpace ઈન્ડસ્ટ્રીઝમાં વોલ્યુમ ગ્રોથ 5-6% હાસલ કરવાનો લક્ષ્ય છે. નાણાકીય વર્ષ 24-26 માં નફો CAGR 24% રહેવાનો અંદાજ છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)