Broker's Top Picks: આઈટી, એગ્રી ઈનપુટ્સ, ટ્રેન્ટ, અંબુજા સિમેન્ટ, બાયોકૉન, ટાઈટન, કલ્યાણ જ્વેલર્સ છે બ્રોકરેજના રડાર પર
એચએસબીસીએ બાયોકોન પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹390 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે દેવું ચૂકવવા માટે ₹4,500 કરોડનો QIP લોન્ચ કર્યો. સફળ QIP લીવરેજ વધારશે. ટર્નઅરાઉન્ડ માટે નવા બાયોસિમિલર્સનું વિસ્તરણ કરશે. FDAની મંજૂરી અને USમાં ઇન્સ્યુલિન Aspartનું લોન્ચિંગ નિર્ણાયક છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
IT પર CLSA
સીએલએસએ એ આઈટી પર કહ્યું મેક્રો અનિશ્ચિતતા કારણ કે ડિસ્ક્રેશનરી ખર્ચ નબળી. કંપનીઓનું કોસ્ટ કટિંગ અને વેન્ડર કોન્સોલિડેશન પર ફોકસ છે. BFSIમાં મજબૂત માંગ છે. રિટેલ અને ઓટો સેક્ટરમાં માંગ નબળી. આગામી કેટલાક ક્વાર્ટરમાં V-આકારની રિકવરીની અપેક્ષા છે. ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ ટોપ પિક છે. LTIMindtree માટે હોલ્ડના રેટિંગ આપ્યા છે.
IT પર MS
મોર્ગન સ્ટેનલીએ આઈટી પર રેવેન્યુ ગ્રોથ અનુમાનમાં સુધારાની અપેક્ષા છે. 2 વર્ષના સુસ્ત આવક CAGR થીસીસ યથાવત્ છે. ડીલ પાઇપલાઇન અને કમેન્ટ્રી ડિસ્ક્રેશનરી ખર્ચની પુષ્ટિ છે. ટેક મહિન્દ્રા માટે રેટિંગ ડાનગ્રેડ કરી અન્ડરવેટ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1575 પ્રતિશેરના નક્કી કર્યા છે. વિપ્રો માટે રેટિંગ અપગ્રેડ કરી ઈકવલવેટ કર્યા. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹265 પ્રતિશેરના નક્કી ક્યા છે. લાર્જકેપ કંપનીઓમાં TCS, ઈન્ફોસિસ અને વિપ્રો પર પ્રાથમિક્તા છે. HCL ટેક, LTIMindtree અને ટેક મહિન્દ્રા પર પ્રાથમિક્તા છે. મિડકેપ કંપનીઓમાં કોફોર્જ, એમ્ફસિસ ER&D કંપનીઓ કરતાં વધુ પસંદ છે.
એગ્રી Inputs પર HSBC
એચએસબીસીએ એગ્રી ઈન્પુટ્સ પર ખરીફ સિઝનની શરૂઆત સારી રહી. શરૂઆતી ટ્રેડ અને સ્થિર કિંમત, સારા મોન્સૂનનો સપોર્ટ મળ્યો. બાયોલોજિકલ ઈનપુટ્સની માંગમાં ઝડપ વધારો કર્યો. UPL માટે ખરીદદારીની સલાહ આપી છે. મજબતૂ બાયોલોજિકલ પોર્ટફોલિયો અને કોર બિઝનેસમાં રિકવરી અગત્યનું કારણ છે.
ટ્રેન્ટ પર મેક્વાયરી
મેક્વાયરીએ ટ્રેન્ટ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹7200 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનો 5-10 વર્ષમાં 25%ના સેલ્સ CAGRનો લક્ષ્ય છે. સ્ટોર વિસ્તરણ, નવી કેટેગરી અને ખર્ચ નિયંત્રણ દ્વારા સેલ્સ લક્ષ્ય છે. પ્રાઈવેટ ગ્રોસરી બ્રાન્ડ્સ અને ક્વિક કોમર્સમાં મર્યાદિત સફળતા છે. સપ્લાય ચેઇન ટેક રોકાણોથી ફેશનને ફાયદો થઈ શકે છે.
અંબુજા સિમેન્ટ પર મોતીલાલ ઓસવાલ
મોતીલાલ ઓસવાલે અંબુજા સિમેન્ટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹710 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે અધિગ્રહણથી ગ્રોથને બૂસ્ટ, ક્ષમતા વિસ્તારની અસર બાકી છે. M&A પર જોર, ઓર્ગેનિક ગ્રોથ હજુ જોવા મળી નથી. ખર્ચ કન્ટ્રોલ પર ફોકસ, આગળ અસર દેખાઈ શકે છે.
બાયોકોન પર HSBC
એચએસબીસીએ બાયોકોન પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹390 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે દેવું ચૂકવવા માટે ₹4,500 કરોડનો QIP લોન્ચ કર્યો. સફળ QIP લીવરેજ વધારશે. ટર્નઅરાઉન્ડ માટે નવા બાયોસિમિલર્સનું વિસ્તરણ કરશે. FDAની મંજૂરી અને USમાં ઇન્સ્યુલિન Aspartનું લોન્ચિંગ નિર્ણાયક છે.
ટાઈટન પર સિટી
સિટીએ ટાઈટન પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3800 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ગત વર્ષ કરતાં સ્પર્ધા વધારે છે, પણ ખરાબ સમય પૂરો છે. તનિષ્કે 2-3 વર્ષમાં મેકિંગ ચાર્જીસને તર્કસંગત બનાવ્યું. ગ્રોથ માટે સ્કેલ વધારવા પર ભાર છે. સ્કેલ અને સ્ટ્રેટેજિક વેલ્યુ વધારવા માટે M&A કરશે.
કલ્યાણ જ્વેલર્સ પર સિટી
સિટીએ કલ્યાણ જ્વેલર્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹650 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે એકંદર માંગનો ટ્રેન્ડ મજબૂત છે. FY26માં 90 કલ્યાણ સ્ટોર્સ ઉમેરશે. FY26માં ₹350 કરોડનું દેવું ચૂકવશે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.