Today's Broker's Top Picks: આઈટી, ઈન્ડસ્ટ્રીયલ્સ, લ્યુપિન, ક્રેડિટ એક્સેસ ગ્રામિણ, નવીન ફ્લોરિન છે બ્રોકરેજના રડાર પર
નોમુરાએ લ્યુપિન પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1949 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. આવનારા 2 વર્ષમાં ફ્રી કેશ જનરેશનમાં સુધારો આવી શકે છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
IT પર MS
મોર્ગન સ્ટેનલીએ આઈટી પર US BFSIમાં નરમાશને કારણે Owing સર્વિસ માટે 2024 માટે આઉટલુક મધ્યસ્થ રહી શકે છે. ક્લાઉડની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે પણ IT સર્વિસને ફાયદો ઓછો મળી રહ્યો છે.
ઈન્ડસ્ટ્રીયલ્સ પર મેક્વાયરી
મેક્વાયરીએ ઈન્ડસ્ટ્રીયલ્સ પર BEL અને ક્યુમિન્સ ટોપ પીક છે. BEL માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 280 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. ક્યુમિન્સ માટે ખરીદદારીની સલાહ આપી છે. તેના પર લક્ષ્યાંક 3600 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. L&T માટે આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4400 રૂપિયા નક્કી કર્યા છે. કાર્બોરેન્ડમ માટે આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1500 રૂપિયા નક્કી કર્યા છે. ABB માટે ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 6550 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. સિમેન્સ માટે લક્ષ્યાંક 5575 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. BHEL માટે અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 200 રૂપિયા નક્કી કર્યા છે. થર્મેક્સ માટે લક્ષ્યાંક 3550 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
લ્યુપિન પર નોમુરા
નોમુરાએ લ્યુપિન પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1949 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. આવનારા 2 વર્ષમાં ફ્રી કેશ જનરેશનમાં સુધારો આવી શકે છે. લો કેપેક્સ અને EBITDA માર્જિનમાં સુધારો આવી શકે છે. પરિણામ અને બેલેન્સશીટમાં સુધારો આવી શકે છે.
ક્રેડિટ એક્સેસ ગ્રામિણ પર GS
ગોલ્ડમેન સૅક્સે ક્રેડિટ એક્સેસ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1788 રૂપિયા પર નક્કી કર્યા છે. FY24-FY26 માટે નફો CAGR 21% રહેવાના અનુમાન છે.
નવીન ફ્લોરિન પર ઇન્ક્રેડ
ઇન્ક્રેડે નવીન ફ્લોરિન પર એડડના રેટિંગ આપ્યા છે. તેમાણે તેના પર લક્ષ્યાંક ઘટડીને 4080 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમણે તેના પર કંપનીની FY24 EPS વાર્ષિક ધોરણે 31% ઘટી શકે છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.