Broker's Top Picks: આઈટીસી, ગ્લેનમાર્ક ફાર્મા, યુબીએલ, અશોક લેલેન્ડ, એમએન્ડએમ, ટેલિકોમ, મેટલ સેક્ટર છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Broker's Top Picks: આઈટીસી, ગ્લેનમાર્ક ફાર્મા, યુબીએલ, અશોક લેલેન્ડ, એમએન્ડએમ, ટેલિકોમ, મેટલ સેક્ટર છે બ્રોકરેજના રડાર પર

જેફરિઝે ITC પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹535 પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે GST મીટિંગથી રાહતની અપેક્ષા છે. ટેક્સ સ્ટ્રક્ચર ક્લિયર થશે તો સિગરેટ બિઝનેસ પર દબાણ ઘટશે. હાલ ઘટાડાથી વેલ્યુશન આકર્ષક છે.

અપડેટેડ 10:15:22 AM Sep 03, 2025 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

ITC પર જેફરિઝ

જેફરિઝે ITC પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹535 પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે GST મીટિંગથી રાહતની અપેક્ષા છે. ટેક્સ સ્ટ્રક્ચર ક્લિયર થશે તો સિગરેટ બિઝનેસ પર દબાણ ઘટશે. હાલ ઘટાડાથી વેલ્યુશન આકર્ષક છે.


ગ્લેનમાર્ક ફાર્મા પર HSBC

એચએસબીસીએ ગ્લેનમાર્ક ફાર્મા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2380 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નવી સબ્સિડરી IGI Self-Funding Unit બનાવવા માટે તૈયાર છે. FDA મંજૂરીઓ અને દેવામાં ઘટાડો એ મહત્વપૂર્ણ ટ્રીગર બની શકે છે.

UBL પર નુવામા

નુવામાએ UBL પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2400 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે આંધ્રપ્રદેશમાં મુખ્ય બ્રાન્ડનું ઉત્પાદન શરૂ કર્યું. પ્રોડક્શનથી માર્જિનમાં સુધારશે. કેન-સપ્લાયના અવરોધોને સરળ બનાવવા માટે તેલંગાણામાં નવી કેનિંગ લાઇન શરૂ કરી.

અશોક લેલેન્ડ પર સિટી

સિટીએ અશોક લેલેન્ડ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹140 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બેટરી ડેવલપમેન્ટ, મેન્યુફેક્ચરિંગમાં રોકાણની યોજના છે. આગામી 2-3 વર્ષમાં `300-600 Crના રોકાણની અપેક્ષા છે. બેટરી માટે 7-10 વર્ષમાં ₹5000 Cr રોકાણ કરશે.

અશોક લેલેન્ડ પર નુવામા

નુવામાએ અશોક લેલેન્ડ પર ખરીદદારીની સલાહ આપવામાં આવી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹144 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે CALB ગ્રુપ સાથે બેટરી ઇકોસિસ્ટમમાં પ્રવેશ છે. સ્થાનિકીકરણને વેગ આપવા માટે કરાર કર્યા. કરારને લઈ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન શક્ય છે.

અશોક લેલેન્ડ પર MS

મોર્ગન સ્ટેનલીએ અશોક લેલેન્ડ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹144 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY26-28ના સ્ટેજ 1માં મોડ્યુલ્સ, પેક અને બિલ્ડીંગ CoE અરાઉન્ડ બેટર Mfg પર ફોકસ છે. પૅક ઇન્વેસ્ટમેન્ટમાં 4-5 વર્ષનો પેબેક સમયગાળો રહેશે. સ્ટેજ 2 કંપનીને બેટરી સેલ મેન્યુફેક્ચરિંગ તરફ આગળ વધતી જોવા મળશે. રોકાણનો સમય અને સ્કેલ EV ઑફટેક પર નિર્ભર રહેશે. કંપની આગામી 4-5 વર્ષમાં 4-6 GWhની કેપ્ટિવ માંગ જોઈ રહ્યા છે.

M&M ફાઈનાન્સ પર સિટી

સિટીએ એમએન્ડએમ ફાઈનાન્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹292 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કન્ટ્રોલ અને કલેક્શન મેનેજમેન્ટ મજબૂત છે. FY230 સુધી નોન-વ્હીકલ ફાઇનાન્સ સેગમેન્ટને AUMના 25% સુધી લઈ જવાની યોજના છે.

ટેલિકોમ પર CLSA

CLSAએ ટેલિકોમ પર જિયોનો ARPU વધી રહ્યો. FY28 સુધીમાં આવક $19 બિલિયન અને EBITDA $11 બિલિયન થવાની ધારણા છે. જિયોનો IPO આવે ત્યારે ભારતી એરટેલના શેરને પણ ફરીથી રેટિંગ મળી શકે છે.

મેટલ સેક્ટર પર CLSA

CLSAએ મેટલ સેક્ટર પર ચીન સ્ટીલની ક્ષમતામાં 50MT જેટલો ઘટાડો કરશે. એક્સપોર્ટ હાઈ પર છે, જેથી ભારતીય મિલ્સનો નફો સુધરી શકે છે. JSPL અને એલ્યુમિનિયમ કંપનીઓ પસંદ કરે છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

MoneyControl News

MoneyControl News

First Published: Sep 03, 2025 10:15 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.