Jubilant FoodWorksનો Q4 નેટ પ્રોફિટ 59 ટકા ઘટ્યો, જાણો 7 બ્રોકરેજ ફર્મોનો સ્ટૉક પર શું છે સ્ટ્રેટેજી
Jubilant FoodWorksના સ્ટૉક પર મોતીલાલ ઓસ્વાલ કહે છે કે QSRમાં લાંબા ગાળા માટે મજબૂત તકો રહેલી છે. કંપની આનો લાભ લેવા તૈયાર જણાય છે. આમ પણ સ્ટૉકના તેના હાઈ લેવલથી 25 ટકા ઘટ્યા બાદ તેના વેલ્યૂએશન લાગી રહી છે. બ્રોકરેજે 560 રૂપિયાના લક્ષ્ય મૂલ્યૂની સાથે સ્ટૉક પર ખરીદારીની રેટિંગ આપી છે.
જુબિલન્ટ ફૂડવર્કસ (Jubilant FoodWorks)એ તેના કંસોલિડેટેડ નેટ પ્રોફિટમાં 59.5 ટકાના ઘટાડાની સાથે 47.5 કરોડ રૂપિયાનો નફો દર્જ કર્યા છે. જ્યારે એક વર્ષ પહેલાના સમય ગાળામાં કંપનીનો નફો 116.1 કરોડ રૂપિયા રહ્યા હતો. ઑપરેશન્સથી કંપનીનો રેવેન્યૂ વર્ષના આધારા પર 8.2 ટકાથી વધીને 1252.3 કરોડ રૂપિયા થઈ ગયો છે. જ્યારે Ebitda 12.9 ટકાથી ઘટીને 252.2 કરોડ રૂપિયા રહી ગયો છે. આ દરમિયાન પનીર, આટા, ફેટ્સ અને તેલના વધતા ભાવને કારણે માર્જિન ગત વર્ષ 25 ટકાથી ઘટીને 20.1 ટકા રહી ગયો છે. સ્ટૉક અને કંપનીના માર્ચ ક્વાર્ટરની કમાણીના વિષેમાં જાણો બ્રોકરેજનું શું કહેવું છે.
Prabhudas Lilladher
પ્રભુદાસ લીલાધર કંપની પર પિઝ્ઝા બાજરમાં કંપનીની તાકત અને આવા વાળા વર્ષોમાં Popeyesના બીજા પ્રમુખ બાન્ડના રૂપમાં આવાની સંભાવનાને જો તા રચનાત્મક બન્યા છે. તેમણે FY23-25 ના દરમિયાન 26 ટકા PAT CAGRનો અનુમાન લગાવ્યો છે. સ્ટૉક પર એક્યુમુલેટની રેટિંગની સાથે લક્ષ્ય મૂલ્ય 515 રૂપિયા નક્કી કરી છે.
Motilal Oswal
મોટીલાલ ઓસવાલનું માનવુ છે કે OSRમાં લૉન્ગટર્મ માટે મજબૂત અવસર છે. કંપની તેનો લાભ ઉઠાવા માટે તૈયાર છે. સ્ટૉક તેના પીકથી 25 ટકા ઘટ્યા બાદ તેના વેલ્યૂએશન વાજિબ લાગી રહ્યું છે. તેમણે આ 560 રૂપિયાનો લક્ષ્ય મૂલ્યની સાથે તેના પર ખરીદીની રેટિંગ આપી છે.
Sharekhan
શેરખાને કહ્યું કે Jubilant Foodworksનો સ્ટૉક તેના હાઈ લેવલથી 26 ટકા કરેક્ટ થયો છે. તેના પર તેણે ખીદારીની રેટિંગ બનાવી રાખી છે. તેનો ટારગેટ પ્રાઈઝ પર 600 રૂપિયા યથાવત રાખ્યો છે.
Nirmal Bang
નિર્મલ બંગએ કહ્યું છે કે કંપની દ્વારા નજીક ગાળામાં ભાવ વધવાની સંભાવના નથી. જો કે તેમાં લૉન્ગ ટર્મ માટે અવસર જોવા મળી રહ્યા છે. તેમણે તેની રેટિંગને ડાઉનગ્રેડ કરી એક્યુમુલેટ રેટિંગ આપી છે. તેના શેરનું લક્ષ્ય 495 રૂપિયા નક્કી કરી છે.
UBS
બ્રોકરેજ હાઉઝે સ્ટૉક પર ખરીદારીની રેટિંગ આપીને તેના માટે 600 રૂપિયા પ્રતિ શેરનું ટારગેટ પ્રાઈઝ નક્કી કરી છે. UBSનું માનવું છે કે તેમાં લૉન્ગ ટર્મ ગ્રોથની તક બની છે.
Morgan Stanley
મૉર્ગન સ્ટેનલીએ સ્ટૉક પર ઓવરવેટ રેટિંગ બનાવી રાખી છે. તેના શેરનું લક્ષ્ય 560 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે.
CLSA
સીએલએસએ આ તમામ બ્રોકરેજના વિપરિત સ્ટૉક પર વેચવાલીની રેટિંગ આપી છે. તેનું માનવું છે કે સ્ટૉકનો મૂલ્ય ઘટીને 460 રૂપિયા સુધી લપસી શકે છે. તેનું કહેવું છે કે મોંઘવારી અને વધતી પ્રતિસ્પર્ધાની ડિમાન્ડ પર અસર પડશે.
ડોમિનોઝનો પિઝા (Domino's Pizza) સ્ટોર ચલાવા વાળી દિગ્ગજ કંપની જુબિલન્ટ ફૂડવર્કસ (Jubilant FoodWorks) માટે માર્ચે ક્વાર્ટર નબળા રહ્યા છે. વધું ખર્ચ અને કાચા માલના ઉચા ભાવથી તેના પરિણામ પ્રભાવિત થયા છે. તેની અસર કંપનીના શેરો પર પણ જોવા મળી રહી છે. નબળા પરિણામને કારણે તેના શેર બીએસઈ પર ઈન્ટ્રા - ડે માં 5 ટકા ઘટીને 455.90 રૂપિયા પર આવી ગઈ છે. જો કે મજબૂત માર્કેટ સેન્ટિમેન્ટથી તેને થોડો સપોર્ટ મળ્યો છે અને ભાવમાં રિકવરી થઈ છે અને હાલમાં તે 0.54 ટકાની નબળાઈની સાથે 478.15 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. એક વાર તો તે વધીને ગ્રીન ઝોનમાં 484.80 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.
કેવો રહ્યો Jubilant FoodWorksનો માર્ચ ક્વાર્ટર
દેશની સૌથી મોટી ફૂડસર્વિસ કંપની જુબિલન્ટ ફૂડવર્કસને માર્ચ 2023 ક્વાર્ટરમાં 28.54 કરોડ રૂપિયાનું કંસોલિડેટેડ નેટ પ્રોફિટ પ્રાપ્ત કર્યું છે જો વર્ષના આધાર પર 70 ટકા ઓછું રહ્યું છે. જો કે આ સમય ગાળામાં તેનો કંસોલિડેટેડ ઑપરેશનલ રેવેન્યૂ 8.2 ટકાથી વધીને 1252 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. તેના કંસોલિડેટેડ Ebitda 12.9 ટકા ઘટીને 252 કરોડ રૂપિયા રહ્યા છે. જ્યાર Ebitda માર્જિન પણ 4.88 ટકા ઘટીને 20.1 ટકા રહ્યા છે.
જો તમે પણ Jubilant FoodWorksમાં રોકાણ કર્યું છે તો જાણી લો કે આગળ તમારે શું કરવાનું રહેશે જેથી પ્રોફિટ બનાવી શકો.
કંપનીના વિષેમાં ડિટેલ્સ
જુબિલન્ટ ફૂડવર્કસની પાસે ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળમાં ડોમિનોઝ પિઝ્ઝાની માસ્ટર ફ્રેન્ચાઈઝી રાઈટ્સ છે. તેના શેરોની વાત કરે તો ગત વર્ષ 6 ઑક્ટોબર 2022એ તે 652.20 રૂપિયાના એક વર્ષના હાઈ પર હતો. તેના બાદ પાંચ મહિનામાં તે 37 ટકા ઘટીને 20 માર્ચ 2023એ 412.20 રૂપિયાના એક વર્ષના નિચલા સ્તર પર આવી ગયો છે. આ નીચલા સ્તરથી અત્યાર સુધી તે 16 ટકા રિકવર થયો છે પરંતુ એક વર્ષે હાઈથી હજી પણ તે 27 ટકા ડાઉનસાઈડ છે.
ડિસ્ક્લેમર: અહીં આપવા વાળા વિચાર અને રોકાણ સલાહ રોકાણ જાણકારોને તેના પ્રાઈવેટ વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકામ લેવાથી પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.