Today's Broker's Top Picks: એમએન્ડએમ ફાઈનાન્સ, એબી કેપિટલ, એચડીએફસી એએમસી, એસ્ટ્રલ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Today's Broker's Top Picks: એમએન્ડએમ ફાઈનાન્સ, એબી કેપિટલ, એચડીએફસી એએમસી, એસ્ટ્રલ છે બ્રોકરેજના રડાર પર

મોર્ગન સ્ટેનલીએ એબી કેપિટલ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 200 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 3 વર્ષમાં AUM ગાઈડન્સ ડબલ ડિજિટમાં રહેવાની અપેક્ષા છે. 1 થી 2 ક્વાર્ટરમાં કન્ઝ્યુમર લોન ગ્રોથ સુધરાવાની અપેક્ષા છે.

અપડેટેડ 11:11:32 AM Jun 13, 2024 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

કન્ઝ્યુમર શેર્સ પર CLSA

સીએલએસએ એ કંઝ્યુમર શેર્સ પર ગ્રામિણ વિસ્તારમાં રિવકરીનો ફાયદો લેવા માટે F&B વધુ સારું છે. હોમ અને પર્સનલ કેરમાં વધુ પડકારો છે. નેસ્લે માટે આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 2798 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. બોર્ડ પેરેન્ટ કંપનીને 5 વર્ષ સુધી 4.5% દરથી રોયલ્ટી આપશે. શેરધારકોએ રોયલ્ટી વધારી 5.25%ના પ્રસ્તાવને ફગાવી દીધી.


ઇન્શ્યોરન્સ કંપનીઓ પર જેફરીઝ

જેફરીઝે ઇન્શ્યોરન્સ કંપનીઓ પર સ્પશેલ સરેન્ડર વેલ્યુ વધારીને VNB પર 6-8% ની અસર શક્ય છે. મેક્સ, HDFC લાઈફ પર સૌથી વધુ અસર પડશે. ICICI પ્રુ અને SBI લાઈફ પર સૌથી ઓછી અસર છે. ઇન્શ્યોરન્સ કંપનીઓ કમિશન ઘટાડીને વળતર આપી શકે છે.

ઇન્શ્યોરન્સ કંપનીઓ પર મૉર્ગન

મૉર્ગન સ્ટેનલીએ ઇન્શ્યોરન્સ કંપનીઓ પર સ્પેશલ સરેન્ડર વેલ્યુ પર નિર્ણય અનુમાન મુજબ છે. ઇન્શ્યોરન્સ કંપન અસર ઓછી કરવા પગલા લેશે.

GMR એરપોર્ટ્સ પર જેફરિઝ

જેફરિઝે GMR એરપોર્ટ્સ પર ખરીદદારની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 100 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. NCLTએ GMR એરપોર્ટ છે. હાલના એરપોર્ટ પ્લેટફોર્મ, GIL સાથે મર્જરને મંજૂરી આપી.

IIFL ફાઈનાન્સ પર જેફરિઝ

જેફરિઝે IIFL ફાઈનાન્સ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 465 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે RBIનું સ્પેશિયલ ઓડિટ અપેક્ષા કરતાં વહેલું પૂરું થયું. ગોલ્ડ લોન બુક ઝડપથી અનવાઈન્ડિંગ સાથે, પ્રતિબંધ હટાવ્યા પછી પોર્ટફોલિયોના રિબિલ્ડ થવામાં સમય લાગી શકે છે. FY24-26 EPS CAGR 13-14% વચ્ચે રહેવાનો અંદાજ છે.

ચોલા ફાઈનાન્સ પર MS

મોર્ગન સ્ટેનલીએ ચોલા ફાઈનાન્સ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1350 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.

M&M ફાઈનાન્સ પર MS

મોર્ગન સ્ટેનલીએ એમએન્ડએમ ફાઈનાન્સ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 280 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY25માં લોન ગ્રોથ 20% રહેવાનો અંદાજ છે. મેનેજમેન્ટની NIMમાં સુધારો આવવાની અપેક્ષા છે. આવકમાં 15-20 Bps સુધારાની અપેક્ષા છે. ઓપરેટિંગ ખર્ચ 15-20 Bps સુધરવાના અનુમાન છે. ક્રેડિટ ખર્ચ 15-20 Bps સુધરી શકે છે.

AB કેપિટલ પર MS

મોર્ગન સ્ટેનલીએ એબી કેપિટલ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 200 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 3 વર્ષમાં AUM ગાઈડન્સ ડબલ ડિજિટમાં રહેવાની અપેક્ષા છે. 1 થી 2 ક્વાર્ટરમાં કન્ઝ્યુમર લોન ગ્રોથ સુધરાવાની અપેક્ષા છે.

HDFC AMC પર MS

મોર્ગન સ્ટેનલીએ એચડીએફસી એએમસી પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3325 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે SIP ફ્લો AUM ગ્રોથને વધુ સ્થિરતા આપશે.

એસ્ટ્રલ પર MS

મોર્ગન સ્ટેનલીએ એસ્ટ્રલ પર ઈકવલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2016 રૂપિયા નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે PVC કિંમતો વધવાથી પાઇપ રિયલાઇઝેશનમાં સુધારો આવી શકે છે. પાઈપ વોલ્યુમમાં મજબૂતી છે.

ઈન્ફોસિસ પર MS

મોર્ગન સ્ટેનલીએ ઈન્ફોસિસ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1650 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

Stock in News: ક્યા શેર્સ પર રાખશો આજે નજર

MoneyControl News

MoneyControl News

First Published: Jun 13, 2024 11:11 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.